કરોડોની કમાણી કરતા ભુરિયાઓ બંગલા છોડી, છાણથી લીંપણ કરેલા ઘરોમાં રહેવા લાગ્યાં છે – જાણો વૈજ્ઞાનિક કારણ

Share post

મિત્રો વિષય એ છે કાચા ઘર, માટી તથા ગાયના છાણમાંથી ઘરને લીપવું પરંતુ હાલમા આપણે આ વિષયને આધુનિક વિજ્ઞાનની નજરથી જોવા માટે જે રહ્યા છીએ. આવો સમજીએ તે કાચા ઘરોમાં શું હતું કે, વસ્તી ખુબ ઓછી હોવા છતાં, તેઓ વખતે બધી જ વસ્તુ મોટાભાગે માટી તથા લાકડાની હતી તેમજ માટીને પકવવાનું જ્ઞાન હોવા છતાં પણ આપણા પૂર્વજોએ માટીના વાસણ બનાવ્યા તથા પકાવીને ઉપયોગ કર્યો પરંતુ ઈંટ પકવીને એનાથી ઘર ન બનાવ્યા.

જો કે, ઈંટ પકવવી વાસણ બનાવીને પકાવવા કરતા ખુબ સહેલું હતું. જેમ-જેમ આ વિષયની ઊંડાણમાં જાવ છું, દુખી તો થાય જ છે. આની સાથે જ ખુબ ચિંતિત પણ થઇ જાય છે કે, તે સર્વોત્તમ Eco Friendly Sustainable Mode of living નો નાશ કેમ કરવામાં આવ્યો તથા એ ફરીવાર ચલણમાં કેવી રીતે આવ્યું.

મિત્રો આપ સૌને ખબર છે કે, જીવન હાર્મોન્સનો ખેલ છે તથા સનાતન સત્ય તો એ રહેલું છે કે, પ્રાણી માત્ર આનંદમાં રહેવા માંગે છે. તેઓ આનંદ આપનાર રસાયણ, હાર્મોન સેરોટીનીન ચે. આ રસાયણ આપણા મસ્તિકમાં બને છે. આપણને ખુશ તથા શક્તિશાળી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.

બીજું રસાયણ છે Negative ion.(નેગેટિવ આયન) આ બીજું કઈ નથી પરંતુ ઓક્સીજન જ છે જે ,એક વધારાનું ઇલેક્ટ્રોનનો હોય છે. મોટા-મોટા આ કુલ 2 રસાયણ છે. જેનો આનંદનો, હર્ષ, સારા મુડની સાથે સીધો સબંધ રહેલો છે. આમ તો જોવામાં આવે તો સંસારના તમામ ભાગમાં હવાની કોમ્પોઝીશન એક જ છે. એ કુલ 20.95% ઓક્સીજન છે પરંતુ જો એમાં નેગેટિવ ઈયોનનું પ્રમાણ વધારે રહેલું હોય તો એકદમ આપણને તાજામાજા કરી દે છે. એ negetiveion વાળી હવા મગજમાં સેરોટેનિન લેવલમાં વધારો કરી દે છે.

પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે આ હવા મળે છે ક્યાંથી? આ હવા મળે છે સવાર સાંજ ખેતરોમાં, નદી નાળા તથા ઝરણાની આસપાસ પહાડોમાં, જંગલોમાં તથા અને  બીજી આપણી માટી તથા છાણમાંથી લીપેલ ઘરોમાં. સવારના સમયે ખેતરો તથા બગીચામાં આ negetive ion(નેગેટિવ આયન ) કુલ 4,000 પાર ક્યુબિક સેમી હોય છે.

જો કે, ઝરણા તથા વરસાદ પછીની હવામાં કુલ 1 લાખ પર ક્યુબિક સેમી સુધી પહોચી જાય છે. જો કે, કોઈ કોમ્પ્યુટર રાખવમ આવેલ રૂમમાં એ ફક્ત 600 સુધી રહી જાય છે પરંતુ જયારે એ રૂમની અર્થેન પ્લાસ્ટરિંગ કરી દેવામાં આવે છે તો ત્યાં એ નેગેટિવ આયન અંદાજે 2,100 સુધી પ્રતિ ઘન સેમી સુધી મળી આવે છે.

કહેવાનું તથા સમજવું સમજાવવાનો અર્થ રહેલો છે કે, આપણા પૂર્વજો આ વિજ્ઞાનને જાણતા હતા, તેથી જ તેઓ કાચા તથા છાણ માટીમાંથી લીપેલ ઘરોમાં રહેતા હતા. આની સાથે જ સ્વસ્થ પણ રહેતા હતા.આપણે પણ જો ઓછા ખર્ચમાં સ્વસ્થ તથા ખુશ રહેવું છે તો આપણા પૂર્વજોની પદ્ધતિ અપનાવવી પડશે. જો એમ કરવામાં નહી આવે તો બજારની કંપનીઓ ionizer વેચે છે તે ખરીદીને વીજળી ફૂંકથી નેગેટિવ આયન બનાવવી પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post