રામ રાખે તેને કોણ ચાખે: આ લોકોનું મોત નક્કી હતું પરંતુ ચમત્કારી રીતે બચી ગયો જીવ- જુઓ વિડીયો

Share post

વિશ્વમાં અસંખ્ય લોકો વસવાટ કરી રહ્યા છે. હાલના સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે જેનાથી લોકોની જીવનશૈલી પહેલા કરતા ખુબ જ બદલાઈ ગઈ છે. હાલના સમયમાં જેટલું કામ માણસો નથી કરી રહ્યા તેનાથી વધારે કામ મશીનો કરી રહ્યા છે. પહેલા ના લોકોમાં કામ વધારે કરવાની ક્ષમતા હતી અને આજના યુગમાં લોકોને બેઠા-બેઠા કામ થઇ રહ્યું છે. કોઈ પણ જાતનો શ્રમ કે મહેનત વગર આજે માણસની જિંદગી બેઠી જિંદગી બની ચુકી છે.

પંરતુ હાલ એવી ઘટાઓની અહિયાં વાત કરવાના છીએ જે ઘટનાઓ જો કેમેરામાં કેદ નો થઇ હોત તો આજે કોઈ આ ઘટનાનો વિશ્વાસ ના કરી શકેત. અમુક માણસો જન્મથી જ નશીબ લઈને સાથે આવે છે. ગુજરાતીમાં કહેવત છે ને કે, “રામ રાખે તેને કોણ ચાખે?” અહિયાં આવી જ એક ઘટનાની વાત કરવાના છીએ. જે લોકો સાથે એવી ઘટના સર્જાઈ કે જો થોડું પણ આડું અવળું થયું હોત તો લોકોના જીવ પણ જઈ શકતા હતા. હાલ સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થયા છે, જે જાણી નહિ પંરતુ આ વિડીયો જોઈ તમને એમ થશે કે આ વ્યક્તિ તો સારું નસીબ લઈને આવ્યો હશે..

આ વિડીયો જોઈ તમે ચોંકી ઉઠશો….

આ દુનિયમાં બે પ્રકારના લોકો જીવે છે. પહેલો એ કે એ વ્યક્તિ જન્મથી જ નશીબ સાથે લઈને આવ્યો હોય અને બીજો એ વ્યક્તિ કે નાની નાની ઘટનાઓમાં પણ તેનું નસીબ તેની સાથે ના હોય અને નાના નાના કામોમાં પણ અસફળતા મળતી હોય છે. ક્યારેક ક્યારેક આપણે જે વિચાર્યું પણ ના હોય એ કામ સફળતા પૂર્વક પાર પાડી જતું હોય છે અને અમુક કામ પાછળ ગમે એટલું કામ કરવા છતાં એક કામમાં સફળતા મળતી નથી.

અહિયાં શરૂઆતમાં એક વ્યક્તિ ઘરનું કામ કરી રહ્યો હોય છે અને અચાનક ઘરની છત નીચે પડે છે અને કામ કરતો વ્યક્તિ બચી જાય છે. તો ઘણી વાર આવી ઘટનાઓ આપણી સાથે પણ સર્જાય છે કે પછી આપણને વિચાર આવે છે કે ભગવાને આપણી રક્ષા કરી એટલે બચી ગયા નહીતર ન થવાનું થાત. આવા ઘણા અનુભવો તમારા જીવનમાં પણ થયા હશે.

ઘણા લોકો એવા પણ હોય છે કે પોતે પોતાની મોતને સામે આવતા જોઈ જાય છે અને પોતે વિચારી લે છે કે હવે હું જીવતો નહિ બચું પરંતુ એવો ચમત્કાર થાય છે અને કોઈ પણ સંભોગે તેનો જીવ બચી જાય છે અને પોતાને વિશ્વાસ પણ નથી થઇ શકતો. તેનું મોટું ઉદાહરણ આ વિડીયોમાં આપેલું હતું. અહિયાં વિડીયોમાં બે કારના અકસ્માતની ઘટના કેદ થઇ ગઈ ગતિ. જેમાં બે કારનો આકસ્માત થાય છે. સરી વાતતો એ છે કે કારમાં રહેલા કોઈ વ્યક્તિને ઈજા નથી થતી પરંતુ રોડની સાઈડમાં ઉભેલા વ્યક્તિ સાથે કાર ટકરાતા ટકરાતા રહી જાય છે અને તેનો જીવ બચી જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post