આ ઘરગથ્થુ ઇલાજથી રાતોરાત દુર થઇ જશે થાઇરોઇડની સમસ્યા

Share post

આજના સમયમાં બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણી-પીણીની લતના કારણથી થાઇરોઇડની સમસ્યા એ સામાન્ય થતી જઇ રહી છે. થાઇરોઇડની બીમારીથી બચવા માટે ખાણી-પીણી તરફ વિશેષ ધ્યાન રાખવું પડે છે. આજે, અમે આપને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું, કે જેનાથી આપને થાઇરોઇડની સમસ્યામાંથી થોડો આરામ મળશે. થાઇરોઇડની સમસ્યા એ સામાન્ય રીતે પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં વધુ હોય છે. આવો જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો…

પ્રથમ ઉપાય તો એ છે, કે આદુમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ પ્રમાણમાં રહેલું છે, જે થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આદુમાં એન્ટી ઇંફલેમેટરીનો ગુણ પણ રહેલો હોય છે, જે થાઇરોઇડને વધતો રોકવા માટે ખુબ  મદદરૂપ થાય છે.

બીજો ઉપાય તો એ છે, કે થાઇરોઇડની સમસ્યાને દૂર કરવા માટે દૂધ તથા દહીંનું પણ સેવન કરવું જોઇએ. દૂધ તથા દહીંમાં વધુ પ્રમાણમાં કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ રહેલ હોય છે, કે જે થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ નીવડે છે.

ત્રીજો ઉપાય તો એ છે, કે મુલેઠી એ સ્વાસ્થ્યને માટે ખુબ જ લાભદાયક હોય છે. મુલેઠીના સેવનથી જ થાઇરોઇડને વધતો અટકાવી શકાય છે. મુલેઠીમાં કેન્સર સેલ્સનું પ્રમાણ વધતું પણ અટકાવી શકાય છે. મુલેઠીનું સેવન કરવાથી થાકની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

બીજો એક અન્ય ઉપાય તો એ છે, કે થાઇરોઇડની સમસ્યામાં ઘઉં તથા જુવારનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે. ઘઉં તથા જુવાર એ થાઇરોઇડને વધતો અટકાવવામાં મદદરૂપ થાય છે. તેના સેવનથી સાઇનસ, હાઇ બ્લડ પ્રેશર તથા લોહીની ઉણપ જેવી સમસ્યાઓમાં પણ લાભદાયક નીવડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…