આ ઘરેલું ઉપાયથી માત્ર છ દિવસમાં કોરોના દર્દીઓ થઇ રહ્યા છે સાજા, જાણી લો…

Share post

અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાના એક રિપોર્ટ મુજબ, કોરોનાની સારવાર એ આર્યુવેદિક દવાઓ દ્વારા પણ કરી શકાય છે. ‘સરિતા બિહાર સ્થિત આર્યુવેદ’ સંસ્થાનના જનરલ ઓફ આર્યુવેદ દ્વારા એક રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસની સારવારમાં આયુર્વેદિક દવાઓ ખુબ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, આયુર્વેદિક એન્ટીબાયોટિક ફીફાટ્રોલે દ્વા એ છ દિવસમાં જ કોરોના વાયરસને ખતમ કરી શકે છે. ફીફાટ્રોલ દ્વાની સાથે સાથે દર્દીઓંને આયુષ ક્વાથ, શેષમણિ વટી અને લક્ષ્મીવિલાસ રસનું સેવન પણ કરાવવામાં આવ્યું હતું.

એ રિપોર્ટ મુજબ, એક 30 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીને મહિના પહેલા જ ટાઈફોઈડ થયો હતો. ત્યારબાદ તે દર્દી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. એન્ટીજન તપાસ કરવામાં આવતા સંક્રમણની પુષ્ટિ થઈ હતી અને માત્ર બે દિવસની અંદર જ દર્દીને તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, ભોજનમાં સ્વાદ ન ઓળખાવો અને સુગંધ પણ ન આવવી, વગેરે જેવા લક્ષણો જોવા મળ્યા હતો. તેને કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સંશોધન પેપરમાં રોગ નિદાન અને વિકૃતિ વિજ્ઞાનના ડો.શિશિર કુમાર મંડલે જણાવ્યું હતું કે, ચિકિત્સીય રિસર્ચ કોવિડ ઉપચારમાં આયુર્વેદ ચિકિત્સાના પુરાવા જોવા મળ્યાં છે. ત્યાં દર્દીઓંને સમગ્ર રીતે આયુર્વેદ ઉપચાર આપવામાં આવ્યો હતો. માત્ર છ દિવસમાં જ ન તો માત્ર દર્દી સાજા થઈ ગયા, પરંતુ તેમના માઈલ્ડથી મોડરેટ સ્થિતિમાં જતા પણ રોકાયા હતા. એમનુ કહેવું છે કે, વધુમાં વધુ દર્દીઓ પર આ ઉપચારનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

તેમણે એ પણ જણાવ્યું હતું કે, પહેલા દિવસથી જ દર્દીને 500-500 MG ફીફાટ્રોલ ના બે ડોઝ દિવસમાં આપવામાં આવતા હતા. સાથે સાથે આયુષ ક્વાથ, ચ્યવનપ્રાશ, શેષમણિ વટી અને લક્ષઅમીવિલાસાનું સેવન પણ કરાવવામાં આવતું હતું. દર્દી છ દિવસમાં જ સાજો થઈ ગયો હતો. તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવતાની સાથે જ તેને ડિસ્ચાર્જ પણ કરી દેવાયો હતો.

અને હાલમાં એમિલ ફાર્માસ્યુટિકલની ફીફાટ્રોલ દવા પર ભોપાલ એમ્સના ડોક્ટરો પણ રિસર્ચ કરી રહ્યા છે. ત્યારબાદ તેઓએ આ દવાને આર્યુવેદિક એન્ટીબાયોટિકનું ઉપનામ પણ આપ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…