કેન્સર થવાનું હશે તો તે પહેલા દેખાશે આ ૯ માંથી ૧ સંકેત, વાંચીને તમે પણ બચો કેન્સરથી…

Share post

આમ તો તમામ બીમારીઓ પોતાની રીતે ખુબ ગંભીર હોય છે પરંતુ કેન્સર તથા એઇડ્સ આ 2  એવી બીમારીઓ છે કે, જે જીવ લીધા વિના આસાનીથી કોઈનો પીછો છોડતી નથી. દર વર્ષે લાખો લોકો કેન્સરનો શિકાર બનીની મૃત્યુ પામતા હોય છે. કેન્સર ભલે કેવું પણ હોય તથા કોઈપણ સ્ટેજનું કેમ ન હોય? તે સૌથી વધારે તકલીફ તથા પીડા આપે છે.

મોટેભાગનાં માનવીને કેન્સરનાં શરૂઆતનાં લક્ષણોની ખબર હોતી જ નથી. જેથી તેઓ એને પહેલાં સ્ટેજમાં પકડી શકતાં નથી. જે માણસોને કેન્સરના પહેલાં સ્ટેજમાં પકડાઈ જાય છે. એને બચવા માટેનાં કુલ 99% આશા રહે છે. પ્રથમ સ્ટેજ વીતી ગયા બાદ સતત દવાઓ થા ઇન્જેક્શનથી શરીર અંદરથી ખોખલું થઇ જાય છે તથા છેવટે એ માનવીનો જીવ લઈને જ માને છે.

હવે આરોગ્ય સંસ્થાએ દર વર્ષે 4 ફેબ્રુઆરીને ‘કેન્સર દિવસ’ મનાવવાની શરુઆત કરી છે. આ દિવસને મનાવવાનું સાચું કારણ છે કે, લોકો આ બીમારી પ્રત્યે વધારેને વધારે જાગૃત થઇ શકે. આજે અમે આપને કેન્સરનાં શરૂઆતનાં લક્ષણ જણાવવાં માટે જઈ રહ્યા છીએ. જેને જાણીને આપ આસાનીથી કેન્સરના પહેલાં સ્ટેજમાં જ એને અટકાવી શકો છો.

આ છે કેન્સર થવાના મુખ્ય લક્ષણ :
૧. પેશાબમાં લોહી આવવું :-
કેટલાંક માણસોને કેન્સરનાં પ્રથમ સ્ટેજમાં પેશાબની સાથે લોહી આવવા લાગે છે. આ લોહીનો અર્થ છે કે, આપને કીડની અથવા તો લીવરમાં કેન્સર છે. ત્યારપછી તેની ઉપરાંત તે કોઈ પ્રકારના ચેપથી પણ હોઈ શકે છે. તેવામાં ઉત્તમ છે કે, તમે તમારા ડોક્ટરની એકવાર સલાહ જરૂર લો.

૨. ખાવાનુ પચાવવામાં તકલીફ થવી :-
જો આપને ખાવાનું પચતું નથી તો તરત જ નજીકનાં ડોક્ટરનો સંપર્ક કરો કારણ કે, ખાવાનું પાચન થવું એ તમારા માટે ખુબ જ જરૂરી છે.

૩. ગળામાં ખીચ-ખીચ કે ખાંસી થવી :-
આમ તો ગળામાં ખારાશ અથવા તો ખાંસીની સાથે લોહી પડવું એ ટી.બી ના લક્ષણ છે પરંતુ તમારી સાથે આવું થઇ રહ્યું છે તો એકવખત ડોક્ટરની પાસે જરૂર બતાવો.

૪. દુ:ખાવો બંધ ના થવો :-
ઘણીવખત માથું અથવા તો પેટમાં સતત દુ:ખાવો થતો રહે છે. એનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. જેથી વધારે સમય સુધી જો આપને આ દુ:ખાવો થતો રહે છે. તો એકવાર તમારા ડોક્ટરની સલાહ જરુર લેવી જોઈએ.

૫. તલ જેવુ નિશાન થવું :-
ક્યારેક શરીરમાં તલ જેવું નિશાન થઇ જતું હોય છે. એ જરૂરી નથી તે તલ જ હોય પરંતુ એ પણ કેન્સર હોઈ શકે છે. જેથી એકવાર ડોક્ટરને જરૂર બતાવી જુઓ.

૬. ઘા જલ્દી ના મટવા :-
ક્યારેક શરીરમાં થયેલ ઈજાના ઘા લાંબા સમય સુધી ભરાતા નથી. એવા સમયે એકવખત તમે ડોક્ટરને જરૂર બતાવી જુઓ.

૭. પીરીયડ મા અનિયમિતતા :-
ઘણીવ છોકરીઓ અને મહિલાઓને માસિક યોગ્ય સમયે નથી આવતું. તેમના માસિકચક્ર માં પણ ફેરફાર આવે છે અને પછી લોહી નીકળવા મંડે છે. તેવામાં એક વખત ડોકટરનો જરૂર સંપર્ક કરો.

૮. વજન ઘટવુ :-
ઘણીવખત કેન્સરથી પીડિત માણસોનું વજન અચાનક જ ઓછું થવાની શરુઆત થઇ જતી હોય છે. કારણ કે, એને સારી રીતે ખાવાનું પચતું નથી તેમજ વજન ઘટતું જાય છે. તેવામાં સાવચેતી રાખવી જોઈએ તેમજ ડોક્ટરને જરૂર બતાવી દો.

૯. ગાંઠ દેખાવી :-
શરીરમાં નાની-મોટી ગાંઠ ખતરનાક હોતી નથી પરંતુ મહિલાઓને આ ગાંઠનો અનુભવ થાય તો એ સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે. જેથી ગાંઠ થવાથી એકવખત ડોક્ટરની પાસે ટેસ્ટ જરૂર કરાવી લેવો જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post