પુરુષોની છાતીના વાળ પરથી જાણો કે, તેનો સ્વભાવ અને હરકતો કેવી છે?

Share post

હિન્દુ શાસ્ત્રોમાં સામુદ્રિક શાસ્ત્રના ઉંડા અભ્યાસથી વ્યક્તિના ગુણ-દોષ દર્શાવી શકાય છે. આ પ્રકારે કાન પર વાળ હોવા. શરીરના કોઇ અંગ પર તલ હોવાના લક્ષણ સહિત સામુદ્રિક શાસ્ત્રની માલૂમ પડે છે. આ વખતે અમે તમને પુરૂષોની છાતી પર વાળ હોવાના ગુણ જણાવીશું.

જે લોકોના શરીર પર વધુ વાળ રહેલાં હોય છે તે કેવા હોય છે તથા જે પુરૂષની છાતી પર વાળ હોય છે એમનું ચરિત્ર્ય તથા ભવિષ્ય કેવું હોય છે. શારીરિક અંગો પ્રમાણે આકાર તથા આધાર પર જે જ્યોતિષ વિદ્યા કામ કરે છે એને ‘સામુદ્રિક શાસ્ત્ર’ કહેવામાં આવે છે. આ વિદ્યામાં શરીરના અંગોના આધાર પર વ્યકતિના ગુણ, દોષ તથા ભવિષ્યવાણી હોય છે. આ વિશ્લેષણથી કેટલીક વાર વ્યક્તિના ચરિત્ર્યની વ્યાખ્યા પણ કરવામાં આવે છે.

છાતી પર નહીવત વાળ:
આ પુરૂષ અભ્યાસમાં આગળ અથવા તો સંગીતકાર વધુ હોય છે. આ લોકો ન્યાય પ્રિય હોય છે. આવા પુરૂષોની પત્ની થોડી અકડૂં તથા ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. જે પુરૂષોની છાતી પર વધુ વાળ ન હોય તે થોડા ધનવાન, બુદ્ધિમાન પ્રકારના હોય છે.

છાતી પર બિલકુલ વાળ ન હોવા:
છાતી પર વાળ વિનાના પુરૂષો બીજા લોકોની વાત જાણી લેતા હોય છે પણ પોતાના મનની વાત ગુપ્ત રાખે છે. આ લોકો એક પ્રકારના છૂપા રુસ્તમ હોઈ શકે છે. જે પુરૂષની છાતી પર બિલકુલ વાળ ન હોય તે લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઇએ. છાતી પર ખુબ ઓછા વાળ વાળા પુરૂષો સૌમ્ય પ્રકારના હોય છે.

છાતી પર ભરાવદાર વાળ:
આ વ્યક્તિ ભોગ-વિલાસને વધુ અગત્યતા આપે છે. આ પુરૂષ ફૂડી, મહેનતુ હોય છે. આની સાથે જ દરરોજ નવા નવા કામ કરવાનું પસંદ કરે છે. જે પુરૂષોની છાતી પર ભરાવદાર વાળ હોય છે તે કામ વાસનાથી ભરેલા હોય છે. આ લોકોને વફાદાર માનવામાં આવે છે. આ પુરૂષ શારીરિક રીતે મજબૂત હોય છે. તે લોકો નશીલા પદાર્થથી ટેવાયેલા હોય છે.

નમેલી છાતી;
અમુક પુરૂષોની છાતી થોડી અંદરનું બાજુ ઝુકેલી હોય છે. આ પુરૂષ શકથી ભરેલા સ્વભાવના હોય છે. આ લોકો એમની વાત કોઇને કહેતા નથી. બીજા લોકોના રાજ જાણવા તે લોકોને ખુબ ગમે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post