અહીંયા મહિલાઓને બ્લાઉઝ પહેરવાનો પ્રતિબંધ છે, જાણો તેના પાછળનું કારણ
મહિલાઓનો પોશાક સાડી સાથે બ્લાઉઝ પહેરવાનો છે. કારણ કે તેનાથી એક અલગ જ આકર્ષક લુક મળે છે. તે સાથે જ શરીરના ઉપરના ભાગને ઢાંકીને રાખે છે. પરંતુ ભારતમાં જ એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓ સાડી સાથે બ્લાઉઝ નથી પહેરતી. તેના પાછળ એક અલગ જ કારણ છુપાયેલું છે.
નથી પહેરવામાં આવતું બ્લાઉઝ
છત્તીસગઢની આદિવાસી મહિલાઓ વગર બ્લાઉઝે સાડી પહેરે છે. અહીંની પરંપરા અનુસાર મહિલાઓને બ્લાઉઝ પહેરવાની અનુમતિ નથી. આ જ પરંપરા અંતર્ગત મહિલાઓ પોતે પણ બ્લાઉઝ નથી પહેરતી અને બીજાને પણ પહેરવા નથી દેતી. આ વિસ્તારમાં રહેતી મહિલાઓ શરૂઆતથી જ પોતાની પરંપરા અનુસાર ચાલી રહ્યા છે.
આ છે અસલી કારણ
આદિવાસી મહિલાઓનું માનવું છે કે વગર બ્લાઉઝ સાડી પહેરવાથી કામ કરવામાં સરળતા રહે છે. તેનાથી ખેતરમાં કામ કરવું અને વજન ઉપાડવું ખૂબ સહેલું બની જાય છે. જ્યારે જંગલી વિસ્તારોમાં મહિલાઓ ગરમીના કારણે બ્લાઉઝ પહેરવાનું પસંદ નથી કરતી. તેમજ બીજી બાજુ હવે વગર બ્લાઉઝની સાડી પહેરવાની ફેશન ચાલી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……