રેડ્ઝોનમાંથી ઘરે આવેલા પતિને પત્નીએ મળવાની ના પાડી, તો પતિએ મોત વ્હાલું કર્યું

Share post

ઉત્તર પ્રદેશના જૌનપુર માં કોરોના ભયના કારણે એક યુવતીનું જીવન ઉજ્જડ થઈ ગયું. હકીકતમાં હોમ quarantine માં રહેલા એક વ્યક્તિ એ તેની પત્ની તેને મળવાની ના પાડી દીધી તો યુવકે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી.

જય કુમાર મોર્ય નામનો વ્યક્તિ ચાર દિવસ પહેલાં જ મુંબઈથી આવ્યો હતો અને પોતાના ઘરમાં અલગ રૂમમાં હોમ કવારટાઈન હતો. કોરોનાથી સંક્રમિત થવાના ડરને કારણે તેની પત્ની બારીમાંથી જ જોતી હતી પરંતુ તેની નજીક ન જતી હતી.

૧૫મી મેના રોજ રાત્રે મૃતકે પોતાની પત્નીને રૂમમાં બોલાવી પરંતુ પત્નીએ પોતાના રીપોર્ટ આવવા સુધીનો રાહ જોવા માટે કહ્યું. તેના પર પતિએ પત્નીને રૂમમાંથી આવવાની વારંવાર વિનંતી કરી પરંતુ ડરના કારણે તે પતિના રૂમમાં ન ગઈ. ના પાડ્યા બાદ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો.

ઝઘડા થી પ્રભાવિત થઈ જાય કુમારે પોતાના ઘરે જ નજીકમાં આવેલા ઝાડ સાથે લટકી જીવ ગુમાવી દીધો. લોકો જ્યારે સવારે જાગ્યા અને તેની ખબર પડી તો મૃતકના ઘરે કોહરામ મચી ગયો.

સુચના મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ અનુસાર મૃતક શુક્રવારની રાત્રે સેલ્ફ isolation માં સંતાઈ ને નીકળી પત્નીને મળવા પહોંચી ગયો હતો, પરંતુ પત્ની તેના સેમ્પલ ની તપાસણી રિપોર્ટ આવવા સુધી મળવાની ના પાડી દીધી. ત્યાર બાદ યુવકે મૃત્યુને ગળે લગાવી લીધું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post