ન્યુયોર્કમાં પણ ઈટલી જેવી પરિસ્થિતિ, સામૂહિક કબરમાં દફનાવવામાં આવી રહી છે લાશો

Share post

આખી દુનિયામાં આ સમયે અમેરિકા પર સૌથી વધારે કોરોનાનો પ્રકોપ છવાયેલો છે.અમેરિકામાં કોરોનાવાયરસ થી મરનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં એટલા બધા મૃત્યુ થયા છે કે લાશને દફનાવવા માટે જગ્યા પણ નથી મળી રહી. ત્યાં લોકોને દફનાવવા માટે કબ્રસ્તાન ઓછા પડી રહ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી વધારે પ્રભાવિત શહેરોમાંથી એક બની ચૂક્યું છે. હાલમાં જ કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે ખૂબ ભયજનક અને ખતરનાક દેખાઈ રહ્યા છે. ન્યુયોર્ક માં નવા કબ્રસ્તાન બનાવવામાં આવી રહ્યા છે જેથી કોરોનાવાયરસ થી સંક્રમિત લોકોને દર્શાવી શકાય.

daily mail રિપોર્ટ અનુસાર યુવકના હાર્ટ આઈલેન્ડ પર એક સામૂહિક ખબર બનાવવામાં આવી છે. જ્યાં લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.જાણકારી અનુસાર અહીં એવા લોકોને દફનાવવામાં આવતાં હતાં જે લોકો લાવારીસ મળતા હતા અથવા જેના પરિવાર તેના અંતિમ સંસ્કાર નો ખર્ચ નથી ઉઠાવી શકતા. પરંતુ કોરોનાવાયરસ થી મરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.ડેઈલી ન્યુઝ નું કહેવું છે કે પહેલા અઠવાડિયામાં એક દિવસે લાશો દર્શાવવામાં આવતી હતી પરંતુ હવે પાંચ દિવસ સુધી સતત લાશો દફનાવવામાં આવી રહી છે.

ડ્રોન કેમેરાથી મળેલી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે તમામ લાશોને એક સાથે દફનાવવામાં આવી રહી છે. આ તસવીરો વિશે રીતે કરનારી છે કે કોઈપણ ને માયુસ કરી દે.કોરોનાવાયરસ મહામારી થી શહેરમાં મરનારની સંખ્યા સતત વધતી જઈ રહી છે જેના કારણે લોકો ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post