આ રહસ્યમય ગામમાં આજસુધી કોઈ બીજો માળ નથી શક્યું, 700 વર્ષ પહેલા એવી ઘટના સર્જાઈ હતી કે…

Share post

આપને જણાવી દઈએ કે, ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે કે, જ્યાં લોકો જવાથી ડરતા હોય છે. આવી જગ્યાની સાથે વાર્તા જોડાયેલ હોય છે કે અથવા કોઈ શ્રાપ જોડાયેલ હોય છે. આવી પરીસ્થિતિમા હાલમાં અમે આપને ભારતના એક એવાં ગામ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેના વિશે જાણીને તમને અહી જવાનુ મન નહિ થાય.

આ ગામ રાજસ્થાનમાં આવેલ ચુરુમા નામના ગામમાં આવેલું છે. જેની સાથે એક વાર્તા જોડાયેલ છે. આ કથાની અસર હાલમાં પણ આ ગામમાં જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, આ રાજસ્થાનમાં આવેલ ચુરુમા સ્થિત ઉડસર નામનું ગામ આવેલું છે કે, જ્યા તમને કોઈ પણ મકાનમા કુલ 2 માળ જોવા મળશે નહી.

આ વાત થોડી વિચિત્ર લાગે છે પણ તે એકદમ સાચી છે. છેલ્લા કુલ 700 વર્ષથી આ ગામમા કોઈપણ મકાનમા કુલ 2 માળ જોવા મળ્યાં નથી. આની પાછળ એક મોટુ કારણ જવાબદાર રહેલું છે. આ ગામના લોકો એને શ્રાપનુ પરિણામ માને છે તેમજ આને લીધે અહી કોઈપણ મકાનમા કુલ 2 માળ જોવા મળતા નથી.

ભોમિયા નામનો વ્યક્તિ આ ગામમાં કુલ 700 વર્ષ પહેલાં રહેતો હતો. એકવખત ચોરોએ અહીં પ્રવેશ કર્યો હતો તથા  તેઓએ ગામના પ્રાણીઓની ચોરી કરવાંની શરૂઆત કરી દીધી, આને કારણે ગુસ્સે  થયેલ ભોમીયા નામના વ્યક્તિએ ચોરોની સાથે લડવા લાગ્યો હતો.

ત્યારપછી ચોરોએ ભોમિયાને સખત માર માર્યો હતો. જેને લીધે એને ઇજાઓ પહોંચી થઈ હતી તથા ત્યાંથી ફરાર થતાં  તેના સાસરિયામા ભાગી ગયો હતો તેમજ ત્યા બીજા માળ પર જઈને છુપાઈ ગયો હતો. ત્યારપછી જ્યારે ચોરોએ ઘરના સાથીઓને માર મારવાની શરૂઆત કરી ત્યારે તેઓએ ભોમિયો ક્યા છુપાયેલો છે એની જાણકારી આપી દીધી.

ત્યારપછી ચોરોએ એનુ માથુ કાપી નાખ્યુ પણ ભોમિયાએ માથાને હાથમા રાખીને લડતો રહ્યો તથા લડતા-લડતાં એના ગામની સીમ પાસે પહોંચી ગયો. અહી એનુ મોત નીપજ્યું તથા એનુ ધડ ઉડસર ગામમા પડયુ હતું. ત્યારપછી ભોમયાની પત્નીએ ગામમા શ્રાપ આપ્યો હતો કે, આજથી કોઈ ઘરમાં બીજો માળ બનાવશે નહી તેમજ ત્યારપછી એ સતી બની ગઈ. એ દિવસથી આજદિન સુધીમાં આ ગામના મકાનોમાં બીજો માળ જોવાં મળ્યો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post