પોલીસવાળાના અન્ય મહિલા સાથે હતા આડાસંબંધ, પત્નીએ રંગેહાથ પકડ્યો તો…..

Share post

મધ્યપ્રદેશના ધાર જિલ્લા માં એક પોલીસ કર્મીએ પોતાની પત્નીની ખૂબ ધોલાઈ કરી. તેનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઇ રહ્યો છે.આરોપી પોલીસ કર્મીનું નામ નરેન્દ્ર સૂર્યવંશી છે અને તે ગંધવાની પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જ છે. પોલીસના ઉપરી અધિકારીએ કહ્યું કે નરેન્દ્ર ને પોલીસ લાઈન મોકલી દેવામાં આવ્યો છે.

હકીકતમાં ઈન્દોરમાં રહેતા પોલીસકર્મીની પત્નીને જ્યારે ખબર પડી કે નરેન્દ્ર ના કોઈ અન્ય મહિલા સાથે આડા સંબંધ છે તો તે સરકારી આવાસ પર પહોંચી અને મંગળવારે તેને રંગેહાથ પકડી લીધો.

નરેન્દ્ર સૂર્યવંશી એ ત્યારબાદ પોતાની પત્ની સાથે મારપીટ કરી. જમીન પર પણ પછાડી.ઘટના પર એસડીઓપીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે નરેન્દ્ર અને પોલીસ લાઈન મોકલી દેવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.

રિપોર્ટ અનુસાર જ્યારે કોઈએ પોલીસકર્મીને ખબર કરી કે તેનો પતિ ગંધવાનીમાં એક અન્ય મહિલા સાથે છે.જાણકારી મળ્યા બાદ મહિલા નરેન્દ્રના સરકારી આવાસ પર જાય છે અને ત્યાં તેને રંગેહાથ પકડી લે છે. શરૂઆતમાં તો પોલીસ કર્મીએ દરવાજો ન ખોલ્યો, પરંતુ હંગામો થયા બાદ પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને તેને રંગેહાથ પકડી લીધો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post