સિંહના બચ્ચાએ જન્મતાની સાથે જ ત્રાડ નાખવાની કોશિશ કરી, પરંતુ નીકળી ગયા આવા અવાજો, જુઓ વિડિયો

Share post

સોશિયલ મીડિયા પર જંગલના વિડિયો ખૂબ પસંદ કરવામાં આવે છે. સિંહના શિકાર કરવાના વિડીયો તો તમે ઘણી વખત જોયા હશે. પરંતુ શું તમે સિંહના બચ્ચાને પહેલી વખત અવાજ કરતો સાંભળ્યો છે. તમે જરૂર લાયન કિંગ ફિલ્મમાં સિમ્બા ની પહેલી ત્રાડ સાંભળી હશે. પરંતુ આ વખતે સેરેંગંતી નેશનલ પાર્કમાં સિંહ ના બચ્ચા એ રાઠોડ નાખવાની કોશિશ કરી જેનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહનું બચ્ચું ફરવા માટે નીકળ્યું છે. થોડીવાર ચાલ્યા બાદ તે ત્રાડ નાખવાની પણ કોશિશ કરે છે. તેને તમે ધ્યાનથી સાંભળશો તો એક નાનો એવો અવાજ આવશે. આ વિડીયો વારંવાર જોવાનું તમને મન થશે. આ વીડિયો અને વેલકમ ટુ નેચર નામના ટ્વિટર પેજ પર શેર કરવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post