મંગળવારની સવાર થતાજ ગણપતિની કૃપાથી આ રાશિના ભાગ્ય બદલાઈ જશે

Share post

મેષ: આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સારી સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ મળશે.તમારા સંબંધીઓ સાથે સંબંધ બગડવાની આશંકા છે, એટલે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખો. કોઇ દુખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

મિથુન: ધાર્મિક કાર્યોમાં રસ રહેશે. કોઇ જરૂરિયાતમંદની મદદ કરવાથી અંદરથી સુખ પણ મળશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સમાન સાબિત થશે. આર્થિક મામલે યોગ્ય રીતે વિચારીને નિર્ણય લેવો. કોઇ  વિશ્વાસઘાત કે દગો આપી શકે છે. તમારો કોઇપણ પ્લાન કોઇને કહેશો નહિ.

સિંહ: તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે આવી જવાથી તેમના દિલમાં તમારા પ્રત્યે વિશેષ માં-સન્માન રહેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આંતરિક શાંતિ મળશે. વાહન અથવા કોઇપણ મશીનને લગતાં ઉપકરણ ખૂબ જ સાવધાની પૂર્વક ઉપયોગ કરો. કોઇ સંબંધીને લગતાં ખરાબ સમાચાર મળી શકે છે.

તુલા: આજે ધાર્મિક કાર્યો તેમજ ગતિવિધિઓમાં સમય પસાર થશે. થોડાં વિશેષ લોકો સાથે સંપર્ક સ્થાપિત થવાના કારણે તમારી વિચાર શૈલીમાં પણ  પરિવર્તન આવશે. આર્થિક મામલે ખોટ જવાથી તણાવ રહેશે. કોઇ નજીકના વ્યક્તિ દ્વારા ખોટી તમારી આલોચના થવાના કારણે મનમાં નિરાશ રહેશે.

ધન: સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી તમને મુક્તિ મળશે. નેગેટિવઃ- ક્યારેક તમને નાની વાતો ઉપર ગુસ્સે થવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજોને વધારે સંભાળીને રાખો.

કુંભ: તમે ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. બધા પ્રકારની પરેશાનીઓનો ઉકેલ બુદ્ધિમત્તા અને વિવેકથી શોધી લેશો. પરિજનો તથા મિત્રો સાથે પણ કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે લાભદાયક ચર્ચા-વિચારણાં થશે. નેગેટિવઃ- આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઝડપી વાહનોથી અંતર જાળવી રાખો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post