આજના મંગળવારના દિવસે આ રાશિના જાતકોના ભાગ્ય ગણપતિની કૃપાથી ખુલી જશે

Share post

વૃષભ: જીવનની મુખ્ય ઘટનાઓ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્ત્રીઓ ઘરેલું કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકશે અને તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ તમારું ફોકસ રાખવામાં મદદ કરશે.તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે તમારે ખુબ મહેનત કરવી પડશે. કોઇ સાથે વાતચીત કરતી વખતે સાવધાની રાખો.

કર્ક: બાળકોના ભવિષ્યને લઇને મહત્ત્વપૂર્ણ યોજના બની શકે છે અને રોકાણ અંગે કામ પણ સંપન્ન થશે. હિંમત અને સાહસના લીધે તમે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂર્ણ કરી લેશો.  કોઇ સંબંધી સાથે સામાન્ય વાતે ઝગડો થઇ શકે છે. તેમની સાથે કામ કરતી વખતે સાવધાની રાખો. વધારે વ્યસ્તતાના કારણે પરિવારની જવાબદારીઓને પણ યોગ્ય રીતે નિભાવો નહિ શકો.

કન્યા: કોઇ જૂની યોજનાને ફરી શરૂ કરવા માટેનો સારો સમય છે. લોકો સાથે સંબંધ મજબૂત કરવાની દૃષ્ટિએ પણ સમય ઉત્તમ છે. ઘરમાં વડીલોના આશીર્વાદ મળશે.  તમે પોતાને નજરઅંદાજ કરીને તમારા કામ પ્રત્યે જોડાયેલાં રહેશો. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે. વધારે ઈગો ગુસ્સાના કારણે તમારા બનતાં કામ પણ ખરાબ થઇ શકે છે.

વૃશ્ચિક: આજે કોઇ સમાજ સેવી સંસ્થામાં અસહાય તથા નિર્બળ લોકોની મદદ કરશો. સામાજિક સંબંધોની સીમા પણ વધશે. કોઇ અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. બપોર પછી કોઇ ન ગમતી સૂચના અથવા ખરાબ સમાચાર મળવાથી ઘરમાં ટેન્શન રહેશે. તમારા કાર્યોને સંભાળીને કરો.

મકર: પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચીને પોતાની જાત માટે સમય પસાર કરો. જેથી તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. થોડાં એવા લોકો સાથે મુલાકાત થશે જે આગળ જઇને તમારી જાત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સમજવા અને વિચારવામાં વધારે સમય પસાર કરશો નહીં. કેમ કે, તેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ રોકાઈ શકે છે.

મીન: આજે તમને જે વસ્તુની શોધ હતી તે મળી જશે. જેના કારણે તમે ખુશ મિજાજ રહેશો. તમારું આત્મ વિશ્લેષણ કરીને તમારા વ્યક્તિત્વમાં વધારે સુધારો લાવો.  પોતાને સાબિત કરવા માટે વધારે મહેનત કરાવી પડશે. ઉતાવળમાં કરેલાં કાર્યો બગડી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post