લોકડાઉનના કારણે કોલેજમાં ભણતી છોકરી ઘરે આવી અને પરિવારને જાણ થઇ કે દીકરી ગર્ભવતી છે, અને પછી…

Share post

ભારત દેશને કૃષિ પ્રધાન દેશની સાથે તેને પુરુષ પ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. ભારત દેશમાં ઘણીબધી સંસ્કૃતિઓ સાથે અનેક જાતજાતના લોકો પણ વસવાટ છે. તેમછતા આટલા વર્ષો વીતી ગયા ત્યારે પ્રેમના વિષય અલગ નજરથી જ જોવામાં આવી રહ્યો છે. ઘણા બધા કારણોને લીધે લોકો મહિલાના ચારિત્ર્ય પર ડાઘ પણ લગાવતા હોય છે ને તેને અવારનવાર બદનામ કરતા હોય છે.

ભારતમાં હજુ પણ ઘણાં પરિવારો રૂઢિચુસ્તતામાં માની રહ્યા છે અને આ પરિવારો વર્ષો જુના અને જુનવાણી નિયમો પાળતા હોય છે. રૂઢિચુસ્ત પરિવારોમાં હજુ પણ સ્ત્રીઓને વધારે સ્વતંત્રતા આપવામાં આવતી નથી. ખાસ કરીને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવા કે પ્રેમ સંબંધના વિષય અંગે.

ક્યારેક પ્રેમ સંબંધમાં બંધાયેલી યુવતીના પરિવારજનો યુવતીના બોયફ્રેન્ડની હત્યા કરી દેતા હોય છે, તો ક્યારેક યુવતીની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. અહિયાં પણ આવી જ એક ઘટના તેલંગણાથી સામે આવી છે. COVID-19ના કારણે જયારે સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું તો કોલેજમાં ભણનારી દીકરી ઘરે પાછી ફરી હતી. પરિવાર જનોને ખબર પડી કે દીકરી લગ્ન વિના જ ગર્ભવતી થઇ ગઈ છે. આ ઘટનાની જાણકારી આખા ગામમાં ન ફેલાય જાય તે માટે કેટલાય દિવસ સુધી છોકરીને રૂમમાં બંધ કરી રાખી હતી.

માતા-પિતાએ દીકરીને અબોર્શન કરાવવા માટે કહ્યું તો યુવતીએ ના પાડી દીધી હતી.અબોર્શન કરાવવાની ના પાડતા માતા-પિતાએ દીકરીની હત્યા કરી નાંખી. તેલંગણામાં ગદવલ જિલ્લાના કાલુકુન્તલા ગામથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં માતા-પિતાએ કોલેજમાં અભ્યાસ કરનારી દીકરી ઘરે આવતા તેની હત્યા કરી નાંખી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post