કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત: દેશના તમામ ખેડૂતો ખેતી સાથે કરી શકશે પોતાનો ધંધો

Share post

હાલમાં કોરોનાકાળમાં પણ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. મોદી સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. જેને લીધે લાખો ખેડૂતોને આર્થિક લાભ થતો હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.હવે ભારતનાં ખેડુતો પણ વિદેશી દેશોની તર્જ પર વેપારીઓ બનશે.

ખેડુતોની આવકમાં વધારો કરવાં માટે મોદી સરકાર આત્મનિર્ભર બનવા માટે કુલુ 15 લાખની લોન આપીને ખેડુતોને એમનો વ્યવસાય કરવાની તકો પૂરી પાડશે. આની માટે સરકારે કુલ 4,496 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. પહેલાં તબક્કામાં કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા તથા ખેડૂતની ઉત્પાદનની મહત્તમ કિંમતની સાથે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ યોજનામાં કુલ 10,000 કૃષિ ઉત્પાદક સંસ્થાઓ એટલે કે, FPOની સ્થાપના કરવામાં આવશે.

આની હેઠળ, કંપનીઓ અધિનિયમ હેઠળ એમની સંસ્થાની નોંધણી કરીને ખેડૂત કેન્દ્રની સહાય મેળવી શકશે. આમાં કેન્દ્ર સરકાર દ્વારા આ જૂથોને આર્થિક સહાય આપવામાં આવશે. એક જૂથમાં ઓછામાં ઓછા કુલ 11 ખેડૂત હોઈ શકે છે. આ યોજનામાં નાના તથા સીમાંત ખેડુતોને પસંદગી આપવામાં આવશે. એમની ખેતીની સુધારણા સાથે એમની આર્થિક સ્થિતિને પણ અસર થશે.

ખેડૂત સંગઠનનું કામ જોયા બાદ નોંધણી કરાવ્યા બાદ સરકાર કુલ 3 વર્ષમાં વાર્ષિક કુલ 5 લાખ રૂપિયા કુલ 15 લાખની સહાય આપવામાં આવશે. એમાં મેદાનો વિસ્તારમાં ખેતી કરતા ખેડુતોની મહત્તમ સંખ્યા કુલ 300 રહેલી છે તથા ડુંગરાળ વિસ્તાર માટે આ આંકડો મહત્તમ કુલ 100 ખેડુતો પર રાખવામાં આવ્યો છે.નાબાર્ડ કન્સલ્ટન્સી સર્વિસ ઓર્ગેનાઇઝેશન કામ જોઈને ખેડૂતોના કામનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારપછી કંપનીને રેટિંગ આપવામાં આવશે. એના આધારે ખેડૂતને બજારમાં એની ક્રેડિટ બનાવવામાં સહાય કરવામાં આવશે. એનાથી ખેડુતોને એમના પાકને દેશમાં ગમે ત્યાં વાજબી ભાવે વેચવાની તક મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post