આગની જ્વાળામાં સળગતી રહી જીવતી ભેંસ, અસહ્ય પીડા બાદ થયું દર્દનાક મોત -જુઓ હ્રદયસ્પર્શી વિડીયો

Share post

કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત વધતી જ જાય છે. આની સાથે જ ખેતીની સાથે સાથે જ પશુપાલકો પણ પશુપાલનનાં વ્યવસાયમાંથી લાખોની કમાણી કરી રહ્યાં છે. ઘણીવાર પશુપાલકની નાની એવી ભૂલનું પરિણામ નિર્દોષ પશુઓને ભોગવવું પડતું હોય છે. સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો વાયરલ થતાં રહેતાં હોય છે.

ઘણીવાર તમે પશુ કોઈવાર કુદરતી આપતિને કારણે મૃત્યુ પામતું હોય તેમજ કોઈવાર અતિભારે વરસાદને કારણે વીજળી પડવાથી પશુ મૃત્યુ પામતું હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર રાજ્યમાં આવેલ વિરમગામ તાલુકામાં આવેલ રમલપર ગામમાંથી સામે આવી રહ્યાં છે. વિરમગામ તાલુકામાં આવેલ રમલપર ગામમાં એક ભેસને જીવાત તેમજ મચ્છરથી સુરક્ષિત રાખવા માટે ભેસનાં રહેઠાણની ફરતે મચ્છરદાની લગાડવામાં આવી હતી.

આની સાથે જ ભેંસને રાખવામાં આવેલ જગ્યા પર ધુમાડો કરવામાં આવ્યો હતો. ભૂલથી ભેંસનું પાટું ધુમાડા કરેલા પાત્ર પર લાગી ગયું હતું. જેને કારણે લગાડવામાં આવેલ મચ્છરદાનીમાં અગ્નિનો કણકો લાગવાથી મચ્છરદાનીની સાથે જ ભેંસને બાંધીને રાખવામાં આવેલ રહેઠાણમાં સર્વત્ર જ્ગ્યાએ આગ ફેલાઈ ગઈ હતી. આ ભેંસને બાંધી રાખવામાં આવેલ હોવાથી ભેંસ પોતાના રહેઠાણની બહાર આવી શકી ણ હતી તેમજ રહેઠાણની સાથે-સાથે ભેંસ પણ સળગી ઉઠી હતી.

આને કારણે ભેંસનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ભેંસને અસહ્ય પીડા થઈ રહી હોવાં છતાં પણ ભેંસ રહેઠાણની બહાર આવી શકી ણ હતી. આવાં તો કેટલાય પશુના મોત પશુપાલકોની નાની એવી ભૂલને લીધે તેમજ બેદરકારીને કારણે થતાં રહેતાં હોય છે. આવાં નિર્દોષ તથા અબોલ પશુનાં થઈ રહેલાં મોતને અટકાવવા માટે પશુપાલકે પશુની સાથે જ પશુને રાખવામાં આવેલ રહેઠાણનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post