મૃત્યુ બાદ પણ શરીર કરી શકે આ કાર્ય- જાણી ચોંકી ઉઠશો

Share post

મૃત્યુ બાદ પગ તથા હાથના નખ વધતાં પણ નથી, પણ ચામડી સૂકાઇ જવાને લીધે એવું લાગે છે, કે મૃત્યુ બાદ પણ નખ સતત વધી રહ્યા છે. જ્યારે કોઇપણનું મૃત્યુ થઇ જાય છે, તો તેની સાંભળવાની શક્તિ એ સૌથી છેલ્લે પૂરી થાય છે. મૃત્યુ બાદ તરત જ મૃતદેહ સડવા લાગે છે. માત્ર 3-5 દિવસ બાદ તેને ઉપર એટલાં નિશાન થઇ જાય છે, કે તે મૃતદેહ જોવા લાયક પણ રહેતી નથી. નાક તથા મુખથી લોહી અને શરીરની અંદરના અંગ પણ ધીમે-ધીમે પીગળીને નાક તથા મુખથી નીકળવા પણ લાગે છે.

જે એન્જાઇમ્સ પેટમાં ભોજનને પચાવે છે, મૃત્યુ બાદ તે આંતરડાને પચાવવા લાગે છે. શરીરમાં ગેસ તથા તરળ પદાર્થનું પ્રમાણ વધી જવાને લીધે મૃતદેહ ફુલવા લાગે છે. મૃત્યુ બાદ પણ કોઇ-કોઇ પુરૂષમાં ઇરેક્શન જોવા મળી શકે છે, ખાસ કરીને તો એવા લોકોમાં પણ કે જેમને ફાંસી આપવામાં આવી હોય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) પ્રમાણે હ્રદય રોગને લીધે દુનિયામાં સૌથી વધુ મોત થાય છે. ત્યાં જ ડાયાબિટીઝ તથા એઇડ્સને લીધે પણ વિશાળ સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. ત્યાં જ યુવાનોનું મૃત્યુ પણ સૌથી વધુ રસ્તા ઉપર એક્સિડેન્ટને લીધે થાય છે. મહિલાઓનું મૃત્યુનું સૌથી વધુ મોટું કારણ પ્રસવ પ્રક્રિયા જાણવા મળી છે. ઘણી સ્ત્રીઓ તો બાળકોને જન્મ આપતી વખતે જ દમ તોડી દે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post