મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને ભાજપ સરકારે આપી આટલી સહાય- જાણો અહીં

Share post

થોડા દિવસ પહેલા બગસરા તાલુકાના હામાપુર ગામમાં એક ઘટના સર્જાઈ હતી. બગસરા તાલુકાના હામાપુર ગામમાં પાણીના પ્રવાહમાં તણાઈ મૃત્યુ પામેલ ખેડૂતોના પરીવારજનોને ૧૬ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂવૅ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તતી અને સાથે-સાથે શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહયા હતા. અને તેમના હસ્તક ખેડૂતને ૧૬ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યો હતો.

આજ થી થોડા દિવસો પહેલા પડેલ ભારે વરસાદને કારણે અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે એક જ પરીવારના ચાર સભ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. એક જ પરિવારના ચાર-ચાર સભ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા ખેડૂતને ૧૬ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા શોધખોળ કરતા આ ચારેય વ્યકિતઓના મૃતદેહ મળ્યા હતા.  આ ઘટના બાદ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાએ મૃતક વ્યકિતઓના પરીવારજનોને રૂબરૂ મળી, સાંત્વના પાઢવી હતી અને તેઓને સરકારશ્રી તરફથી શકય તેટલી મદદ કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી .

જેના અનુસંધાને તારીખ. ૧ જૂલાઈ , ૨૦૨૦ ના રોજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આ ચારેય મૃતક વ્યકિતઓના પરીવારજનોને રૂબરૂ મળી સરકારશ્રીની આકસ્મિક સહાય યોજના માથી એક એક વ્યતિક દીઠ ૪-૪ લાખ રૂપીયાના ચેક અપૅણ કરવામાં આવેલ હતા અને મૃતકોને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી.

આ તકે સાંસદ શ્રી સાથે પૂર્વે ધારાસભ્યો શ્રી બાલુભાઈ તતી અને શ્રી જે.વી.કાકડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સતાસીયા, પૂર્વે પ્રમુખ શ્રી ધીરૂભાઈ માયાણી અને યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઈ ભેસાણીયા ઉપસ્થિત સ્વી મૃતકને શ્રધ્ધાજલી આપી હતી. આમ થોડા દિવસ પહેલા ભારે વરસાદને કારણે અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે એક જ પરીવારના ચાર સભ્યો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

અને જેના કારણે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂવૅ ધારાસભ્ય શ્રી બાલુભાઈ તતી અને સાથે-સાથે શ્રી જે.વી. કાકડીયા ઉપસ્થિત રહી તેમના હસ્તક ખેડૂતને ૧૬ લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post