આ સરકારનો મોટો નિર્ણય: સ્વાસ્થ્ય પર મૃત્યુ થશે તો પચાસ લાખ આપશે, રાજ્યમાં થુંકવા પર થશે જેલ

Share post

રાજસ્થાનના જયપુરમાં એક પોલીસકર્મી સ્વાસ્થ્ય વિભાગની ટીમ સાથે તેના હતો. Hatim કોરોનાવાયરસ ને લઈને ડોર ટુ ડોર સર્વે કરી રહી હતી. તપાસમાં પોલીસ કર્મીને કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આ મામલાના સામે આવ્યા બાદ રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે.સરકારે જાહેરાત કરી છે કે જો આ બીમારીના કારણે કોઈપણ કોરોનાવાયરસ વૃદ્ધિ થશે ચાહે તે પર્મનેન્ટ સરકારી કર્મચારી હોય ત્યા કામચલાઉ હોય તો તેના પરીવારને 50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જયપુરમાં કોરાણા ને લઈને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ત્યાં જ સૌથી વધારે કેસ સામે આવ્યા છે.

રાજ્ય સરકારે હવે સાર્વજનિક જગ્યા પર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પબ્લિક પ્લેસમાં થોડુંક તો મળી આવશે તો તેના વિરુદ્ધ કાર્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સંબંધિત એ વ્યક્તિને આઈપીસીની ધારા 188 અંતર્ગત ગિરફતાર કરવામાં આવી શકે છે. અને તેને એક મહિનાની જેલ થઇ શકે છે અથવા 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે. તમને શું લાગે છે આવો કાયદો ગુજરાતમાં પણ હોવો જોઈએ? તમારા અભિપ્રાય કોમેન્ટ માં જણાવો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post