આ વ્યક્તિને પ્રકૃતિ પ્રત્યે એટલો બધો લગાવ છે કે, પોતાના ઘરમાં જ ઉભૂં કરી દીધું જંગલ અને…

Share post

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીય જાણકારી સામે આવી રહેતી હોય છે. કેટલીકવાર તો આશ્વર્યજનક વિડીયો પણ સામે આવતા રહેતાં હોય છે. ઘણીવાર તમે પણ સાંભળ્યું જ હશે કે, અમુક વ્યક્તિઓએ તો પોતાના ઘરમાં જ બગીચો ઉભો કરી દીધો હોય. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઘણીવાર તમે સાંભળ્યું જ હશે કે, ઘણાં લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રહેલો હોય છે.

હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં આવેલ મેલબર્નમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં જ મિની જંગલ બનાવી દીધુ છે. હરિયાળીની સાથે લગાવ હોવાને લીધે આ ભાઈએ પોતાના ઘરમાં જ કુલ 400થી વધુ છોડ વાવ્યા છે. જેને લીધે એના ઘરમાં ઈન્ડોર રેનફોરેસ્ટમાં બદલાઈ ગયું છે.  આ વ્યક્તિનું નામ Jason chonue છે.

ખુબ  લાંબા સમયથી એ દુર્લભ તથા અસામાન્ય છોડનો સંગ્રહ કરવાનો શોખ રહેલો છે ત્યારે હવે તેમણે પોતાના ઘરમાં જ આવા વિવિધ છોડ એકત્ર કરી રાખ્યા છે. આખુ ઘર છોડથી ભરાઈ ગયુ છે. આ કામ એમણે દાદા-દાદી તેમજ માતા-પિતાની પાસેથી શિખ્યુ છે. જેસને જણાવતાં કહ્યું હતું કે, મને પ્રકૃતિ તથા હરિયાળીની સાથે ખૂબ જ લગાવ રહેલો છે.

પાલતૂ પ્રાણીઓ સાથે પણ ખૂબ જ પ્રેમ રહેલો છે. હંમેશા વિચારતો હતો કે, મારો એક બગીચો હોય તેમજ એમાં દિવસો પસાર કરીશ. વિતેલા દિવસોમાં મેં વિવિધ પ્રજાતિના છોડ એકત્ર કર્યા છે. ઘણાં પ્રકારની પ્રજાતિ પર ભેગી કરી છે. ત્યાં સુધી કે અમુક છોડ તો નાનપણથી જ મારી સાથે છે.જેસનનું જણાવવું છે કે, છોડની સાથે રહેવાથી આપણામાં કેટલાય બદલાવ આવી જાય છે.

પોતાના ઈનડોર ગાર્ડનમાં વિવિધ છોડ હોવાને લીધે તેઓ હંમેશા ઉત્સાહિત રહે છે.શરૂઆતમાં  તો તેમને આ કામથી ખૂબ જ આનંદ મળ્યો હતો. ત્યા સુધી કે એને શહેરી જીવનથી પણ બચાવ્યો હતો. એમને તો પ્રકૃતિ પ્રત્યે અત્યંત લગાવ રહેલો છે. એમને તો શહેરી જીવનમાં પણ પોતાના ઘરમાં જ એક જંગલ ઉભું કરી બતાવ્યું છે,

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post