20 મીનિટ સુધી મૃત અવસ્થામાં રહેલો યુવક અચાનક થયો જીવંત, જાણો પછી તેણે…

Share post

દુનિયામાં કેટલાક એવા કિસ્સાઓ સાંભળવા મળી જાય છે કે જેમાં આપણે માનવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી ઘટનાઓને લોકો ચમત્કારના કહે છે.

આવો જ એક ચમત્કાર મિસિગરન માં બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં એક યુવક જીવતો થયો હતો. જો કે આ વાત માનવી બહુ મુશ્કેલ છે પરંતુ આ ઘટના સાચી છે. 20 વર્ષનો એક યુવકે મોતને પણ માત આપી દીધી છે.

મણિયારી પોટરનો માનવું છે કે માઇકલ નામનો યુવક પોતાના પરિવારની સાથે ટેલર માં રહેતો હતો. તે પોતાના પિતા ને પહેલા ગુમાવી ચૂક્યા છે. હાલમાં તે પોતાના સાવકા પિતાની સાથે ટ્રેલરમાં કામ કરી રહ્યો હતો.તે દરમ્યાન ટ્રેલરમાં તેને વીજળીનો કરંટ લાગ્યો હતો.અને કરંટ લાગવાના કારણે તેના શ્વાસોશ્વાસ ની ક્રિયા બંધ થઈ ગઈ હતી.

લગભગ 20 મિનિટ સુધી માઈકલ નો શ્વાસ બંધ રહ્યો પરંતુ ડોક્ટરોએ તેને વીજળીનો ઝાટકો આપી ફરી જીવતો કરી દીધો. જીવતા થયા બાદ માઈકલ એ કહ્યું કે મને ધાતુની સીડી લઈ જતી હોય તેવું યાદ છે અને તે પછી શું થયું તે કશું યાદ નથી.

 

જે હોસ્પિટલમાં માઈકલ ને દાખલ કરવામાં આવ્યો હતો. તેડોક્ટર અને ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, માઇકલ ને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે કોઈ એવા સંકેતો મળી રહ્યા ન હતા તેનું જીવન ફરી શરુ થઇ શકે. પરંતુ મેં અને મારી ટીમે કહ્યું કે અમે તેને જીવતો કરી દઈશું.

પછી એક અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કહ્યું કે,પુનર્જીવિત થયા પહેલા માઈકલ 20 મિનિટ માટે મરી ચૂક્યો હતો.તેને પાછો આવું એક ચમત્કાર છે.કારણકે મગજની કોશિકાઓને પાંચ મિનિટ ઓક્સિજન નહીં મળતા તે કરવાનું શરૂ કરી દે છે. પરંતુ માઈકલ ના કેસમાં આવું ન થયું.

ઉલ્લેખનીય છે કે દુનિયામાં આવી ઘણી બધી ઘટનાઓ બને છે.જેમાં જે આપણે એકવાર સાંભળીને તેના પર વિશ્વાસ કરી શકતા નથી. તેમાની કેટલીક ઘટનાઓ સુધી તો હજુ પણ વિશ્વાસ મુકવો અશક્ય છે. તેવી જ આ ઘટના બની છે પરંતુ આ ઘટના ખરેખર સાચી જ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post