fbpx
Thu. Aug 22nd, 2019

ખુશ ખબર હવે થાઇલેન્ડ ના પોમેલો ફ્રુટ તથા છોડ મળશે ,જાણો સરનામું અને અન્ય માહિતી અહિયા.

ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર હવે થાઇલેન્ડ ના પોમેલો ફ્રુઈટ તથા છોડ મળશે ખાલી ગુજરાત માટે પહેલા ગુજરાત ના ખેડૂતોને લાભ પછી અન્ય લોકો ફળ ની કિંમત માત્ર 150 રૂપિયા .

છોડ ની કિંમત .200 રૂપિયા ૨૫% ડિસ્કાઉન્ટ મળશે માત્ર ખેડૂત ભાઈ અને જો બાગ બગીચા વાળા ને લાભ મળશે નઈ જે ની નોંધ લેવા વિનંતી અને વધારે માહિતી જોઈતી હોય તો ગૂગલ પર સર્ચ કરી ને જોય શકશો છોડ તથા ફળ ખરીદવા માટે ભુપેન્દ્ર રાઠોડ ગામ નાપાડ ઉમેટા રોડ A.to. z હોટેલ પાસે નાપાડ તા.જી.આણંદ ગુજરાત – 388350 .મો.7698683356 ફોન કરીને બુક કરો પછીજ આવવું જે થી પૂરતી માહિતી મળે અને વધુ માં વધુ શેર કરો.

(1) જમીન કાળી હોય કે ગોરાડ.

(2) જમીન બગાડવાની કોઈ જરૂર નથી.

(3)ઘર આગણે બાગ બગીચા માં રોપી શકાય.

(4)તાપમાન ઓછું હોય કે વધારે કોઈ ફર્ક નથી પડતો .

(5)પોમેલો ના ફળ થી પુષ્કળ ફાયદા.

(6)પોમેલો ટ્રી તમને 50℃નું તાપમાન 25℃ઘટાડી શકાયછે જેથી ખેડૂત મિત્રો ને ધાણા અથવા જેવી કે ઓછા તાપમાન માં થાય તેવી શાકભાજી કરી શકો છો.

(7) ખેતી સુધારવામાં ફાયદો.

(8) જમીન રોકાતી નથી.

(9)જમીન સાઇડ ટુ સાઈડ અથવા શેઢા ઉપર પોમેલો ના વૃક્ષ ને રોપી શકો છો.

(10)જમીન નું ધોવાણ થી બચી શકો.

(11)ફળ નું વજન આશરે 1.5 થી 4કિલો સુધી થઇ શકે છે હા તમે ઓનલાઈન ભાવ ગુગલ પર જોઈ શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.