અહિયાં સરકારી ભવનમાં લાગી ભયંકર આગ- જુઓ વિડીયો

Share post

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઇમાં આગનો સિલસિલો ચાલુ રહે છે. આજે ફરીવાર એક ભીષણ આગની દુર્ઘટના ઘટી છે. મુંબઈમાં જીએસટી બિલ્ડિંગની અવરજવર  હાલમાં બંધ કરવામાં આવી છે.

મુંબઈમાં બાયકુલા પૂર્વના મઝગાંવ સ્થિત GST ભવનની 8માં માળ પર સોમવારે આગ લાગી છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 15 ગાડી પહોંચી ગઈ છે. ઈમારતમાં કરનારા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે લેવલ-4 (ભીષણ)ની આગ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર નથી. આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે.

બાયકુલા ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે, તેમણે બપોરે 12:48 વાગે આગ લાગવા અંગે જાણકારી મળી હતી. ઘટના સ્થળ પર 15 વોટર ટેન્ક અને 5 ફાયર ઈંજન મોકલવામાં આવ્યા છે. જે ઈમારતમાં આગ લાગી છે ત્યાં GST કાર્યાલયનું સર્વર રુમ હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post