દુધીના વાવેતરમાં વધારો કરવા ખાસ આ વાતનું ધ્યાન રાખવું, આવકમાં થશે બમણો વધારો- જુઓ વિડીયો

Share post

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. અહીં મોટા ભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ અમુક લોકો ખેતી કરીને સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. એવા જ એક ગુજરાતના સફળ ખેડૂત ની વાત નહીં કરવા જઈ રહ્યા છીએ.

જસદણ તાલુકાના બાખલવડ ગામમાં રહેતા વિનુભાઈ જુગાભાઈ પલાળીયા એક મોટા ખેતરમાં દુધી ની ખેતી કરી રહ્યા છે. સારી રીતે દુધી ની ખેતી કઈ રીતે કરવી તેના વિશે તેઓ અહીં જણાવતા કહે છે કે,સારી રીતે દુધી ની ખેતી કરવા માટે કોઈ મોટો ખર્ચ થતો નથી. માત્ર અમુક બાબતો નું ધ્યાન રાખવાથી સારી એવી દુધી ની ખેતી કરીને નફો કરી શકાય છે.

વિનુભાઈ આ વિશે આગળ જણાવતા કહે છે કે, દૂધીના વેલા ઉપર નર અને નારી એવા બે પ્રકારના ફૂલ આવે છે. આ બે પ્રકારના ફૂલમાંથી નર ફૂલ દૂધી બનીને ઉત્પન્ન થતા નથી. માત્ર નારી ફૂલ જ દૂધી બનીને ઉત્પન્ન થાય છે. નર ફૂલનો વેલો એટલો લાંબો થાય તો પણ તેની ઉપર સુધી બેસતી નથી. જેના કારણે ઘણા બધા ખેડૂતો આવા વેલાને જમીન માંથી કાઢીને ફેંકી દેતા હોય છે.

આવેલા ને જમીન માંથી કાઢીને ફેંકી ન દેવો જોઇએ પરંતુ વેલા મા આગળના પાંચ માં રાખી ને બાકી ના પાન કાપી નાખવા જોઈએ. એક વખત પાંચ પાન રાખીને બાકી નો વેલો કાપી નાખ્યા બાદ જે નવો વેલો આવે છે તેમાં દૂધીનું બીજ અંકુરિત થઈ શકે છે. આ રીતે કોઈ રૂપિયાનો ખર્ચ કર્યા વગર દૂધીનું ઉત્પાદન તમે વધારી શકો છો.

આ રિસર્ચ એક વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, નર ફૂલના વેલામાં આગળના પાંચ પાન રાખીને ઉપરનો ભાગ કાપી નાખવામાં આવે તો તેના ઉપર પણ સારી રીતે દુધીનું ઉત્પાદન થઈ શકે છે. તમે પણ આ ટિપ્સ અપનાવીને તમારી આવકમાં વધારો કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post