આ સરકારી મોબાઈલ એપ ડાઉનલોડ કરો અને હોસ્પિટલ જવાને બદલે ઘરે બેઠા મેળવો જ મફત સારવાર અને દવા

કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા અવારનવાર યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ખુબ જ આર્થિક નુકશાન થયું છે. આને લીધે તમામ ખેડૂતો નિરાધાર બની ગયા છે. ખેડુતોને આર્થિક સહાય મળે એ માટે પણ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા અવાર નવાર વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે.
હાલમાં પણ આવી જ એક યોજનાને લઈને જાણકારી સામે આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. 24 સપ્ટેમ્બર વર્ષ 2020 ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ઈ-સંજીવની OPDની શરૂઆત કરવામાં આવી છે. ઈ- સંજીવની OPD દ્વારા કોઈપણ વ્યક્તિ તજજ્ઞોની સારવાર ફક્ત કોલ કરીને મેળવી શકે છે.
આ તજજ્ઞો દ્વારા સૂચવવામાં આવેલ દવા કોઈપણ સરકારી દવાખાનામાથી નિશુલ્ક ભાવમાં મેળવી શકાય છે. આ યોજના જનતા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય એમ છે. તેને લીધે પ્રજાને તજજ્ઞોના કન્સલ્ટેશન માં થતા ખર્ચને નિવારી શકાય છે. સિવિલ હોસ્પિટલ અથવા તો બીજી મોટી હોસ્પિટલમાં એકત્ર થતી ભીડને પણ અટકાવી શકાય છે.
કોરાનાના આવા સમયમાંગાળામાં રોગચાળો અટકાવવા માટે ખૂબ જ અગત્યનું સાધન સાબિત થાય એમ છે. આ એપ્લિકેશન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય તેમ હોવાથી જિલ્લામાં તેમજ કોર્પોરેશન મહત્તમ જનતાને માહિતી મળી શકે તેમાં જેનો લાભ લે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…