કોરોનાકાળમાં લોકોને મદદ કરવા શરૂ કરાયું હતું રસોડું

અહિયાં માત્ર એક રૂપિયામાં મળી રહ્યું છે 5 સ્ટાર હોટલ કરતા પણ સારું જમવાનું, દરરોજ લોકોની લાગે છે લાંબી લાઈન

હાલના સમયમાં કોરોના મહામારીના કારણે કેટલાય પરિવારોના ઘર તબાહ થઇ ગયા છે, કેટલાય લોકો કોરોનાનો…