તારક મહેતા શોની બબીતાજી કરવા જઈ રહી છે ખેતી, આ સાંભળી જેઠાલાલે બધા વચ્ચે એવું કહી દીધું કે… જુઓ વિડીયો

Share post

નાના પડદા પર ધમાકેદાર ટીઆરપી મેળવી રહેલ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હમેશાં કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહેતી હોય છે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે, આ શોના દરેક પાત્રની અલગ ફેન ફોલોઈંગ જોવા મળે છે. જેમાં બબીતાજી અને જેઠાલાલનું પાત્ર સૌથી વધારે જ લોકપ્રિય છે. ત્યારે શોના આગામી એપિસોડમાં બબીતા, જેઠાલાલ અને અય્યરને લઈને ખુબ રસપ્રદ એપિસોડ બતાવવામાં આવશે.

હકીકતમાં તારક મહેતાના આગામી એપિસોડની ક્લિપ સામે આવી છે. જેમાં જેઠાલાલ એ, અય્યર પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. બન્યું હતું એવું કે અય્યરે બબીતાને તેના ગામડે લઈ જવા માટેનો નિર્ણય કરી લીધો છે. અને આ માટે તેણે બબીતાને મનાવી પણ લીધી હતી.

જોકે, બબીતા આ અંગે રાજી નહોતી પણ અય્યર પોતાના ગામમાં સ્થાયી થવાનું મન બનાવી ચૂક્યો હતો. આ વાત જ્યારે જેઠાલાલએ સાંભળી તો તે અય્યર પર નારાજ થયો અને તેને સવાલ પૂછવા લાગ્યો કે, કેમ તેણે ગામડે જઈને સ્થાયી થવાનું મન બનાવી લીધું છે?

જેઠાલાલ પોતાની બાલ્કની માંથી અય્યરને પૂછે છે કે, શું તે બબીતાજી સાથે ગામડે સ્થાયી થવાનું વિચારી રહ્યો છે? જેઠાલાલ કહે છે કે, શું તમને ખબર છે કે ગામડે કેટલું વધારે કામ કરવુ પડે છે? બબીતાજી ખેતરમાં તમારા માટે ખાવાનું લઈને આવશે તો તેમને કેટલી મુશ્કેલી પડશે.

તેમના પગમાં કાંટાઓ વાગી શકે છે. આ સાંભળીને અય્યર કહે છે કે, એવું નહીં થાય કારણ કે બબીતા ચપ્પલ પહેરીને આવશે. ત્યારે જેઠાલાલ અને અય્યરની આ વાતો સાંભળીને નીચે ઘરની બહાર ઉભેલા તારક મહેતા અને અંજલી ભાભી પણ હસવા લાગે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, બબીતાજી અને અય્યર ગામડે લઈને જાય છે કે નહિ? ત્યારબાદ જેઠાલાલ અય્યરને કહે છે કે, તે હવે ગામડે જવાનો નથી તેનો વિચાર બદલાય ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post