fbpx
Tue. Oct 15th, 2019

જાણો ગતિશીલ ગુજરાતની હકીકત, બાળકો જીવ જોખમમાં મૂકી કરે છે આ કામ…

ગામના બાળકોએ જુના મહેલન ગામના પ્રાઇમરી સ્કૂલમાં ભણવા જવું પડે છે. બાળકોને ભણવા જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો ગામના લોકોએ એક પ્રાઇવેટ બોટ ભાડા ઉપર લીધી..

લોકો પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે બસ રીક્ષા કે કારનો ઉપયોગ કરે છે.પરંતુ ગુજરાતના આ ગામમાં રહેવાવાળા લોકો પોતાના બાળકોનો જીવ જોખમમાં નાખીને તેમને હોડી દ્વારા સ્કૂલે મોકલે છે. આ ગામ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પાનમ જળાશયના કિનારે એક ટાપુ પર આવેલું છે. સિમલેટ નામના આ ગામમાં સ્કૂલ નથી. બાળકોને સરકારી પ્રાઇમરિ સ્કૂલ ના જવા માટે હોડી ઉપર સવાર થઇને જવું પડે છે.

આ વિસ્તાર પાનમ જળાશયના કિનારે વસેલું છે અને મુખ્ય જમીન થી કપાયેલો છે. આ ગામમાં લગભગ 70 ઘર છે જેમાં ૨૫૦ થી ૩૦૦ લોકો રહે છે. આ ગામમાં લગભગ ૨૬ બાળકો સરકારી પ્રાઇમરી સ્કૂલમાં ભણવા માટે જાય છે પરંતુ સ્કૂલ ગામથી દૂર છે.

ગામના બાળકો જૂના માહેલન ગામની પ્રાઇમરી સ્કૂલમાં ભણવા જવું પડે છે.બાળકોને સ્કૂલે જવાની વ્યવસ્થા હતી નહીં તો ગામના લોકોએ એક પ્રાઈવેટ હોડી ભાડેથી લીધી. હોડી બાળકોને સ્કૂલ થી આવા જવા ઉપરાંત દિવસ દરમિયાન માછલી પકડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…