સ્ટેચ્યુ ઓફ યુનિટીએ છેલ્લા 8 મહિનામાં કરી આટલા કરોડની કમાણી, જાણો વિગતે

Share post

સ્ટેચ્યુ જોવા માટે લોકો ઉત્સાહિત રહેતી હોય છે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની કમિટી એ એક આંકડો જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા અનુસાર સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા જોવા માટે છેલ્લા 8 મહિનામાં 17 લાખથી પણ વધુ લોકો આવ્યા છે.

વિશ્વનો સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને બનીયા તેના આઠ મહિના થઈ રહ્યા છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા માટે લોકો દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાં થી પણ જોવા માટે આવે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની કમિટીએ એક આંકડો જાહેર કર્યો છે.જેમાં જણાવ્યા અનુસાર સરદાર વલ્લભભાઈ ની પ્રતિમા જોવા માટે છેલ્લા 8 મહિનામાં 17 લાખથી પણ વધુ લોકો આવ્યા છે. જ્યારે તેના દ્વારા ટ્રસ્ટને 45.79 કરોડથી પણ વધુની આવક થઇ હતી.

આઠ મહિનામાં કેટલા પ્રવાસી આવ્યા અને કેટલી આવક થઈ ?

મહિનો: પ્રવાસીઓ : આવક

નવેમ્બર: 278562 :64763443

ડિસેમ્બર: 250113 : 57041060

જાન્યુઆરી: 283298 : 70042020

ફેબ્રુઆરી: 210600 : 56087710

માર્ચ: 220824 : 59596190

એપ્રિલ: 129897 : 37323430

મે: 218787 : 60319535

જૂન: 201119 : 52734050

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post