સોનું સુદે દેશના ખેડૂતોને એવી વાત કહી દીધી કે, જાણી તમને પણ ગર્વ થશે

Share post

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કોરોનાની આડઅસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. આવા કપરાં સમયમાં પણ પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ ગરીબ લોકોની મદદે આવ્યો છે. અનેક લોકોને એણે અનેકવિધ રીતે સોશિયલ મીડિયાના મધ્યમથી કરી છે. હાલમાં જયારે ઉત્તર ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.

ખેડૂત આંદોલનની હાલની પરિસ્થિતિ:
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન દિલ્હી સુધી આગળ વધી ગયું છે. છેવટે હજારો ખેડૂતોની આગળ સરકાર ઝૂકી ગઈ છે. ખેડૂતોને દિલ્હીમાં આવવાની મંજુરી આપી દેવામાં આવે છે. જો કે, સિંધુ બોર્ડર પર તણાવ રહેલો છે. અહીં હરિયાણા તેમજ પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. જયારે પોલીસ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

ખેડૂત આંદોલનને સોનુ સૂદે સપોર્ટ કર્યો છે. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં શેર કરેલ પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે, તે ખેડૂત આંદોલનને યોગ્ય માને છે. સોનુ સૂદે સોશિયલ મીડિયામાં ફક્ત એક જ લાઈન લખી છે તો પણ તે ટ્રોલ થયો હતો. સોનુ સૂદના આ પગલાંનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. કેટલાંક યુઝરે તો ખુલીને પોર્ટ કરવાની વાત જણાવી હતી.

એક યુઝરે જણાવતાં કહ્યું હતું કે, ભાઈની પોસ્ટ પણ કોંગ્રેસની જેમ પ્રાયોજિત છે, ઉડતા પંજાબની જેમ. એક યુઝરે જણાવતાં કહ્યું હતું કે સર, બિલ તો એકવખત વાંચી લેવું હતું, હાલમાં જે લોકો પ્રદર્શન કરી રહ્યાં છે, તેમની પાછળ કોંગ્રેસનો સંચાર રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post