fbpx
Thu. Sep 19th, 2019

સોનિયા ગાંધી પાસે 1.5 કિલો સોનું અને 88 કિલો ચાંદી, જાણો બીજી કઈ મિલ્કતો ના છે માલિક

સોનિયા ગાંધીએ નામાંકન ના ફોર્મ ભરતી વખતે પોતાની સંપત્તિમાં કુલ 11 કરોડ 82 લાખ રૂપિયા ને સ્થિર અને અસ્થિર સંપત્તિ દર્શાવી છે. આ સંપત્તિમાં તેમની પાસે ગાડી કે બંગલો નથી. તેમની પાસે 60 હજાર રૂપિયા રોકડ છે. 16 લાખ 68 હજાર રૂપિયા તેમના બે બચત ખાતામાં છે. બોન્ડ,ડિબેન્ચર અને શેરમાં તેમણે 2,75,39,405 રૂપિયાનું રોકાણ કર્યું છે.72,25,414 રૂપિયાની વીમા પોલિસી છે. 5 લાખ રૂપિયા તેમણે લોને આપ્યા છે. તેમની પાસે 1 કિલો અને 267.300 ગ્રામ સોનાના આભૂષણ છે જેની કિંમત 24,24,414 રૂપિયા છે. આ જ રીતે 88 કિલો ચાંદી છે જેની કિંમત 35,72,800 છે.

આ રીતે તેમની પાસે કુલ 59,97,211 રૂપિયાની કિંમતના ઘરેણા છે.

આ રીતે તેમની પાસે કુલ 4,29,82,013 રૂપિયાની અસ્થિર એટલે કે પ્રવાહી મિલકત છે. સ્થિર મિલકત માટે એમની પાસે 3.28 એકડ જેટલી જમીન દિલ્હીમાં છે જેની કિંમત 7,29,61,719 રૂપિયા છે. તેમણે કુલ 7,52,81,903 રૂપિયા ની સ્થિર એટલે કે કાયમી મિલકત દર્શાવી છે. આ રીતે તેમની પાસે સ્થિર અને અસ્થિર મિલકત મળીને કુલ 11,82,63,906 રૂપિયાની સંપત્તિ છે. તેમની ઉપર કોઈ પણ પ્રકારનું દેવું નથી. તેમના પર એક સામાન્ય કમ્પ્લેન છે જે બીજેપીના સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી, જેને ગંભીરતાથી ન લઈ શકાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…