અત્યાર સુધીમાં કોઈએ પણ આ શહેરમાં જવાની હિંમત નથી કરી, આ શહેર મૃત્યુના શહેર તરીકે ઓળખાય છે..

Share post

આજે અમે તમને એક ચોંકાવનારી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે તમે આજ પહેલાં નહીં સાંભળ્યું હોય. દાર્ગવસ ગામ, રશિયાના ઉત્તર ઓસેશિયાના દૂરસ્થ નિર્જન પ્રદેશ નો વિસ્તાર આવેલો છે. આ સ્થાન ‘ મૃત્યુ ના શહેર’ તરીકે ઓળખાય છે.

લોકોના મૃતદેહને દરેક બિલ્ડિંગના દરેક માળ ઉપર દફનાવવામાં આવે છે. મકાન જેટલું ઊંચું છે, એટલા જ વધુ મૃતદેહો અહીં દફનાવવામાં આવે છે. આ રીતે દરેક ઘર એક કબર છે અને દરેક કબરમાં ઘણા લોકોના મૃતદેહ દફનાવવામાં આવે છે. આ બધી કબરો 16 મી સદીની છે.

આ રીતે આપણે કહી શકીએ કે,આ સ્થાન 16 મી સદીનું વિશાળ કબ્રસ્તાન છે. જ્યાં આજે પણ તે સમય સંબંધિત લોકોના મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. દરેક બિલ્ડિંગ એ ચોક્કસ પરિવારની છે જેમાં ફક્ત તે જ પરિવારના સભ્યો દફનાવવામાં આવ્યા છે.

આ સ્થાનને લઇને સ્થાનિકોના વિવિધ દાવા અને માન્યતાઓ જાણવામાં આવી રહી છે. લોકો માને છે કે, પહાડો પર રહેલ આ ઈમારતમાં જવા વાળા લોકો ફરી ક્યારે પાછા આવતા નથી. કદાચ આ વિચારના કારણે જ,અહીં કોઈ પ્રવાસી ભાગ્યે જ આવે છે.

પુરાતત્ત્વવિદોને આ સ્થાન વિશે ખૂબ રસ છે અને તેઓએ આ સ્થાન વિશે કેટલીક અસામાન્ય શોધો પણ કરી છે. પુરાતત્ત્વવિદોને અહીં કબરોની નજીક બોટ મળી છે. તે કહે છે કે લાશને લાકડાના બાંધકામમાં દફનાવવામાં આવી હતી, જેનું કદ હોડી જેવું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post