મૃત્યુના અમુક સમય પહેલા યુવકે લીધું શિવજીનું નામ, જાણો પછી જે થયું તે તમારી નજરે…

Share post

આ ઘટનાને કુદરતનો કરિશ્મા કહેવામાં આવે કે પછી ભગવાનનો ચમત્કાર. ચંદીગઢ PGI ના ડોક્ટરો દ્વારા આ છોકરાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.8 કલાક પછી એ યુવક જીવંત થયો હતો. ફોર્માલિટી પૂરી કર્યા બાદ હોસ્પિટલ ના ડોક્ટરોએ આ છોકરાના પરિવારજનોને હોસ્પિટલમાંથી તેની ડેડ બોડી ઘરે લઈ જવા કહ્યું હતું. પરંતુ અંતિમ સંસ્કાર ની તૈયારી આ વખતે દસમો પણ તો આ છોકરો ગુરતેજ સિંહ ની શ્વાસની ક્રિયા ફરી શરૂ થઈ હતી.

પંક્ખોકલા ગામના નિવાસી સિંગાળા સિંહ નો છોકરો ગુરતેજ સિંહ જેની ઉંમર માત્ર 15 વર્ષની છે. અગાઉના દિવસોમાં તેની આંખની રોશની ઓછી થવા લાગી હતી. આ બીમારીના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ મગજમાં રસોલી થઈ હોવાનું બતાવીને તેને લુધિયાના PGI માં જોવા માટે કહ્યું હતું.

7 જુલાઇ ચંદીગઢ PGI દ્વારા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.૮ જુલાઈએ સવારે ડોક્ટરે તેની ડેડ બોડી લઈ જવા માટે કહ્યું હતું. પરંતુ છોકરાનું ડેડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું. એવામાં પરિવારજનોને ડોક્ટર નું નામ ખબર ન હતું. જેણે તેના છોકરાને મૃત જાહેર કર્યો હતો.

ઘરમાં ગૂર્તેજ ની અંતિમ સંસ્કાર ની તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે તેને કપડાં બદલવામાં આવી રહ્યા હતા.છોકરાના પરિવાર લોકો ભગવાન શંકરની દુઆ માંગી રહ્યા હતા. તે સમયે પડોશમાં રહેતા સતનામ સિંહ એ ધડકન નો ચાલતી હોય તેવો આભાસ થયો. આ જોઈને પરિવાર ના લોકો પહેલા તો ચોંકી ગયા. પછી પરિવારના લોકોને ખુશીનો પાર રહ્યો નહીં. પરિવારના લોકોએ ફરી એકવાર PGI ના ડોક્ટરોની લાપરવાહીના કારણે તેની ઉપર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…