fbpx
Sat. Nov 16th, 2019

1951થી આજ સુધીના સાત-બારના ઉતારા ઓનલાઇન જોઈ શકાશે

વડોદરા જિલ્લામાં જમીન માલિક રેવન્યુ રેકર્ડમાં હાલની સ્થિતિ જાણવા માટેે ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે છે પરંતુ એકાદ મહિનામાં  વર્ષ-૧૯૫૧થી તમામ સાત-બારના હસ્તલિખિત ઉતારા હવે ઓનલાઇન જે-તે ખાતાધારક જોઇ શકશે. વડોદરા જિલ્લામા સાત-બારનીં ૨૬૫૪૪૦૯  નકલો અપલોડ કરી  દેવાઇ છે.

વડોદરા જિલ્લામાં હસ્તલિખિત ગામ નમુના સાત-બારના રેકર્ડની ડેટા એન્ટ્રી તથા સ્કેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના  તમામ સાત-બારના ઉતારા ઇન્ડેક્સીંગ કરી લોક કરવામાં આવ્યા  હતાં.  જો કે જુના હસ્તલિખિત સાત-બારના વેરિફિકેશનનું કામ ચાલુ હતું પરંતુ તે ખુબ મંદ ગતિથી ચાલતુ હતું.

તા.૧૨ ઓક્ટોબરના રોજ ૨૬૫૪૪૦૯ સાત-બાર ઉતારા ચકાસણીનું કામ પૂર્ણ કરાયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…