સાડા છ લિટર દૂધ ઉકાળવાનો પગાર “દોઢ લાખ રૂપિયા” -જાણો ક્યા મળી રહ્યો છે?

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ ઘણાં કૌભાંડ બહાર આવતાં હોય છે. જેમાં ઘણાં સરકારી અધિકારીઓનો પર્દાફાશ થતો હોય છે, હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજકોટમાં આવેલ સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આવેલ K.T. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને કુલ 2 ટાઈમ દૂધ આપવામાં આવે છે.

કુલ 6.5 લિટર જેટલું દૂધ ઉકાળીને બાળકોને આપવાં માટે કુલ 3 રસોઈયાને ફરજ સોંpવામાં આવી છે. આ ત્રણેયનું કામ દિવસમાં માત્ર 2 વાર  દૂધ ઉકાળવાનું જ હોય છે ! એટલે કે કુલ 1,50,000 રૂપિયાનાં સરકારી ખર્ચે ફક્ત દૂધ જ ઉકાળવામાં આવે છે. હકીકતમાં તો આ આ ત્રણેય રસોઈયાનું કામ સિવિલની મુખ્ય કેન્ટીન સંભાળવાનું જ છે પરંતુ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા કળા કરી ગયેલાં છે.

હોસ્પિટલમાં કોવિડની ગ્રાન્ટમાંથી હોટેલને સીધો વર્કઓર્ડર આપીને કૌભાંડ કરવામાં આવ્યું હતું. જેનો પર્દાફાશ થતાં જ હોટેલનો ઓર્ડર રદ કરી દેવામાં આવ્યો હતો તેમજ ડો.મહેતાની બદલી પણ કરી દેવામાં આવી હતી. જો, કે બદલી અગાઉ એમણે સિવિલનું રસોડું કે જેમાં સરકારી પગાર લેતાં રસોઈયા હતાં.

એમને બાળકોની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતાં. આની સાથે જ સમગ્ર રસોડું એમનાં માનીતા કોન્ટ્રાક્ટરને હવાલે કરી દીધું હતું. સરકારને કોન્ટ્રાક્ટનો વધારે આર્થિક ફટકો આપ્યો છે. જ્યારે સરકારે જેમની નિમણૂક રસોડાનાં સંચાલન માટે કરી છે એમને સવેતન બેસાડી રખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post