આજે ગુરુવારના રોજ આ રાશિના જાતકો પર સાંઈબાબાની કૃપા રહેશે

Share post

મેષ: સમય શ્રેષ્ઠ છે. તમારા કામ તથા મહેનતનું ફળ મળશે. મહેમાનોના સત્કારમાં સમય વ્યતીત થશે. આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક રીતે પણ મજબુત રહેશો. વાતચીત કરવામાં સાવધાની રાખો. ગુસ્સાના કારણે કોઇ સ્થિતિ બગડી શકે છે. કોઇ પ્રકારની ખરીદી કરતી વખતે ખિસ્સાનું ધ્યાન રાખો.

મિથુન: તમે શાંતિથી તમારા કામને પૂર્ણ કરશો. ભાઇઓ સાથે સંબંધ સારા રહેવાથી પરિવારમાં વાતાવરણ શાંતિ ભર્યું રહેશે. ભવિષ્યને લગતી યોજનાઓને ગંભીરતાથી લેશો તો સફળતા મળશે. કોઇ પ્રિય વસ્તુ ચોરી થવાનો કે ગુમ થઇ જવાનો ડર રહેશે. એટલે સાવધાન રહો તથા તમારા ગુસ્સા અને વાણી ઉપર કંટ્રોલ રાખો. વધારે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં સમય આપી શકાશે નહીં.

સિંહ: આજનો દિવસ ફળદાયી રહેશે. તમે કોઇ કાર્યને હાથમાં લેશો તો સફળતા મળશે. દોડભાગ વધારે રહેશે પરંતુ કામની સફળતા તમારા થાકને મહેસુસ થવા દેશે નહિ. તમારા અહંકાર ઉપર કાબુ રાખો. બાળકોના અભ્યાસ પ્રત્યે આળસ આવશે અને મન વિચલિત થઇ  શકે છે. ઘરના વડીલોને માન-સન્માન આપો.

તુલા: તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેમને પૂર્ણ કરવા માટે સમય સારો છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઇપણ સીમા સુધી મહેનત કરી શકો છો. તમને યશ અને કીર્તિ મળશે. કોઇ અપ્રિય વ્યક્તિના ઘરમાં આવી જવાથી મન નિરાશા રહેશે. ઘરના વાતાવરણમાં નેગેટીવીટી હાવી રહેશે. આવા વ્યક્તિઓ સાથે વધુ સમય પસાર કરશો નહીં.

ધન: રોજિંદા જીવનથી અલગ આજનો દિવસ આત્મ નિરીક્ષણ તથા જ્ઞાન વધે તેવા કાર્યોમાં પસાર થશે. ઘરમાં માંગલિક કાર્યોનીનું પ્લાનીગ થશે અને જીવન પ્રત્યે તમારો વ્યવહાર હકારાત્મક રહેશે.  યુવા વર્ગ પોતાની આર્થિક સ્થિતિને લઇને દુઃખી રહેશે. હાલ તેમણે વધારે મહેનત કરવાની જરૂર છે. બનતાં કાર્યોમાં અચાનક મુશ્કેલીઓ આવી જવાથી મનમાં નિરાશા રહેશે.

કુંભ: આ સમયે અવસરવાદી થઇને તમે એક-એક ક્ષણનો ભરપૂર લાભ ઉઠાવશો. તમારી સમજણ તથા બુદ્ધિમતાથી દરેક સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત કરવામાં પણ સફળ રહેશો. કોઇ અપ્રિય ઘટનાના કારણે મન નિરાશ રહેશે. આર્થિક મામલે તમારે સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે. બાળકને લગતી કોઇ પ્રકારની ચિંતા આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post