ઘરે બેઠાબેઠા જ ઘટાડો ડાયાબિટીસ- બચી જશે તમારા દવાખાના અને હોસ્પિટલના ખર્ચા

Share post

ડાયાબિટીસ ઘટાડવાના ઉપાયો…

1. આમલી નો ચિચોડો શેકીને ખાવાથી ડાયાબિટીસ માટે છે.

2. લસણની પીસીને તેનુંપાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.

3. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે.

4. કુમળા કારેલાના નાના કટકા કરી છાયાડા સૂકવી ,બારીક , ભૂકી કરી અેક તોલો ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.

5. એક ચમચી હળદર અને એક ચમચી આમળા નું ચુણૅ ભેગાં કરી .રોજ સવાર સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

6. સારા પાક જાંબુ ને સૂકવી બારીક ખાંડી,ચુણૅ બનાવી ,પાણી સાથે દિવસ માં બે વખત લેવાથી ડાયાબિટીસ મટે છે

7. રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી સવારે ખુબ મસળી ગાળી ને પીવાથી ડાયાબિટીસ મટે છે

8. હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી થોડી સાકર મેળવી રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે.

9. હરડે, બહેડા, કડવા લીમડા ની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સાથે સરખા ભાગે લઈ બારીક ચુણૅ કરી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post