ખાંડ ખાવાના શોખીન આ લેખ ખાસ વાંચે- જાણીને આજથી જ ખાવાનું બંધ કરી દેશો

Share post

ખાંડ ક્યારે પણ ન ખાવી જોઈએ. ખાંડ માં શરીરમાં કામ આવવાવાળા એક પણ પોષણ તત્વો હોતા નથી. ખાંડમાં આવેલું ગળપણ શુક્રોજના કારણે હોય છે. તે આપણા શરીરમાં પચવા માટે સક્ષમ નથી. આપણા શરીરમા જે ઘડપણ ની જરૂર હોય છે એનું નામ છે ફ્રોકટોસ. ખાંડને છોડીને ભગવાન ની બનાવેલી બધી જ મીઠી વસ્તુઓ માં ફ્રોકટોસ હોય છે. બધા ફળો ફ્રોકટોસના કારણે મીઠા હોય છે.

જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ખાંડ ઉત્પન્ન કરવામાં આવી હતી .1868માં સૌથી પહેલા ખાંડની કંપની સ્થપાઇ હતી .પહેલા આને મફતમાં વહેંચવામાં આવતી હતી .ખાંડથી મેદસ્વિતાપણું વધે છે.ગાન્ડ માં કોલેસ્ટ્રોલ હોય છે જે 103 બીમારીઓને આપણા શરીરમાં આવકાર આપે છે.

ખાંડમાં સૌથી વધારે સલ્ફર આવે છે.જેને હિન્દીમાં ગંધક કહેવાય છે .જે ફટાકડા બનાવવામાં ઉપયોગ થાય છે. આ સલ્ફર પેટમાં ગયા પછી બહાર નીકળતું નથી.

ટી.બી. અથવા કોઈપણ રીતે પ્રોત્સાહન આપવામાં આવતી કોઈપણ વસ્તુનો ઉપયોગ ટાળો અથવા તેનો વપરાશ ન કરો. તે વસ્તુ બનાવવાની પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલા તેનો જ્ઞાન હોવું આવશ્યક છે.

ગોળમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા બધા પોષક તત્વો હોય છે. ગોળ બનાવવા માટે બહારથી કંઈ ઉમેરવામાં આવતું નથી. જમ્યા પછી થોડો ગોળ ખાવો જોઈએ, કારણ કે, તે ખોરાકને પચાવવામાં ઘણી મદદ કરે છે.

જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ ડાયાબિટીસ હોય, તો તમારે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. કારણ કે આ આનુવાંશિક રૂપથી ડાયાબિટીસનુ કારણ બની શકે છે. અને ખંડથી મોટું જોખમ ઉભું થઇ શકે છે.

ખંજવાળ જેવી સમસ્યાઓ પાછળ પણ ખાંડ જવાબદાર હોઈ શકે છે. વધારે પડતો ખંડનો ઉપયોગ કરવાથી તમારા ગુપ્તાંગોમાં ખંજવાળની સમસ્યા ઉભી થઈ શકે છે. એટલુ જ નહી આ ગુપ્તાંગો દ્વારા વધુ તરલ સ્ત્રાવ અને સંકમ્રણ માટે પણ જવાબદાર હોઈ શકે છે.

વધારે પ્રમાણમાં ખાંડ થવાથી ચામડી પર પણ ભારે અસર થઇ શકે છે.  ત્વચા પર પણ ખાંડનુ સેવન ખરાબ અસર નાખી શકે છે. આ ત્વચામાં ખંજવાળ, લાલિમા કે અન્ય પરેશાનીઓ ઉભી કરી શકે છે.  એક શોધ મુજબ ખાંડનો પ્રયોગ એક્ઝિમાની શક્યતાઓને વધારી દે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post