રક્ષાબંધનના દિવસે દરેક બહેને પોતાના ભાઈને રાશી અનુસાર જ બાંધવી જોઈએ રાખડી- જાણો અહીં

Share post

શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવતું ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. આ વર્ષે રક્ષાબંધન સોમવારે ૩ ઓગસ્ટના દિવસે આવી રહી છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુદા જુદા રંગનું જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે અને આપણા પર તેનો ઘણો સારો પ્રભાવ પણ પડી શકે તો હોય છે.

જો બહેન પોતાના ભાઈને ભાઈ ની રાશિ અનુસાર તે રંગની રાખડી બાંધે તો ખૂબ જ સારું ફળ મળી શકતું હોય છે. હાલના લોકો કોઈ પણ રંગની રાખડી અથવા દોરો બાંધી દેતા હોય છે. પરંતુ રાશિ પ્રમાણે રક્ષા બાંધવી એ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, રુદ્રાક્ષ ની રાખડી સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સારી હોવાના કારણે આખો દિવસ રાખડી બાંધવા માટેનો સમય ખૂબ જ સારો છે.

જ્યારે બહેન ભાઈને રાખડી બાંધવા માટે જાય તે સમયે રાખડીની થાળીમાં રેશમી વસ્ત્ર, કંકુ અથવા કેસર ચોખા અને ચંદન રાખીને સૌપ્રથમ ભગવાનની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી રાખડી શંકર ભગવાનની પ્રતિમાને અર્પિત કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન શંકરને અર્પિત કરવામાં આવેલી રાખડી બાંધવી જોઈએ જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મેષ રાશિ: લાલ અને પીળા રંગની રાખડી

વૃષભ રાશી: ગુલાબી રંગની રાખડી

મિથુન રાશિ: લીલા અને બ્લૂ રંગની રાખડી

કર્ક રાશિ: સફેદ અને પીળા રંગની રાખડી

સિંહ રાશી: ગુલાબી રંગની રાખડી

કન્યા રાશિ: લીલી અને બ્લૂ રંગની રાખડી

તુલા રાશિ: બ્લુ અને મિક્સ રંગની રાખડી

વૃશ્ચિક રાશિ: લાલ રંગની રાખડી

ધન રાશિ: કેસરી રંગની રાખડી

મકર રાશિ: બ્લુ અને લીલા રંગની રાખડી

કુંભ રાશિ: બ્લુ અને લીલા રંગની રાખડી

મીન રાશિ: પીળા રંગની રાખડી

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post