ડેનમાર્ક ની પ્રાથમિક શાળામાં આપવામાં આવે છે રાજસ્થાનના આ ગામ નું ઉદાહરણ.

Share post

એક સમય હતો જ્યારે આપણા ગામ ના પહાડો હરિયાળી અને સુંદરતામાં કાશ્મીરથી ઓછા ન હતા. સામાન્ય લોકોની લાલચ અને અંધાધૂંધ સંગ્રહણ તેમજ નિકંદન થવાના કારણે આપણા ગામો બરબાદ થઈ ગયા છે.

જો હું તમને કોઈ રાજસ્થાનના હારેલા ભરેલા ગામ વિશે જણાવો તો તમને માનવામાં આવે છે કેમકે રાજસ્થાનનો મોટા ભાગનો પ્રદેશ રણ વિસ્તાર થી ઘેરાયેલો છે. પરંતુ આવું જ એક ગામ ઉદયપુર થી 71 કિલોમીટર આવેલું છે.

રાજસમંદ જિલ્લામાં આવેલું પીપલંત્રી નામનું ગામજેને આદર્શ ગ્રામ ,નિર્મલ ગામ ,પર્યટન ગામ, ગ વૃક્ષ ગામ ,કન્યા ગામ ,રાખી ગામ જેવા વિવિધ ઉપાધિઓથી નવાજવામાં આવ્યું છે. આ ગામ ઉપર ઘણી ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બની છે.

લગભગ બે હજારની વસતી વાળું ગામ છે. 2005 માં જ્યારે શ્યામસુંદર પાલીવાલ અહીંયાના સરપંચ બન્યા બીપી ક્યારે આ ગામ માર્બલ ખનન ક્ષેત્રમાં આવેલું હતું, જેથી ત્યાંના પહાડોને ખોદવામાં આવી રહ્યા હતા. જેથી પાણી પાતાળમાં ચાલ્યું ગયું અને પ્રકૃતિ ના નામે કંઈ બચ્યું નહીં. તેવામાં શ્યામસુંદર એ પોતાના ગામની સંપત્તિને નષ્ટ પતિ જોઇ મોઢુ ફેરવી લીધું તેના બદલે તે પહાડો ઉપર હરિયાળીની જા દરોડા પાડવાનું નક્કી કર્યું. તેમના આ સંકલ્પ ને લીધે આજે પંદર વર્ષ બાદ પીપલા આંતરી દેશના તે પસંદીદા ગામના લિસ્ટ માં છે જેમાં તે અવવલ આવે છે.

પાણીને જગદીશ માનનારા શ્યામસુંદર દૂર આવેલી પહાડી માં રહેતા માર્બલ ખનન મજૂરો અને અશિક્ષિત ગ્રામીણોની સમસ્યાનું નિવારણ માટે વોટરશેડ યોજના અને સાચી રીતે લાગુ કરી. જેના લીધે પહાડમાંથી વહેતા જરણા ને લીધે ઉપજાવ માટીના ધોવાણને અટકાવ્યું.

આજકાલ આ ગામની સફળ ગાથા ને ડેનમાર્ક પોતા ની પ્રાથમિક શાળાઓમાં ભણાવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…