લોકસભામાં રાહુલ ગાંધી ઉઠાવ્યો ખેડૂતોના મૃત્યુ નો મુદ્દો….

Share post

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોની સામે આત્મહત્યા કરી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડ માં બુધવારે એક ખેડૂતે આત્મહત્યા કરી છે. ખેડૂતોની સાથે સરકાર અન્યાય કરી રહી છે. સરકારે અમીરો નો ટેક્સ માફ કર્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં જણાવ્યું કે ખેડૂતોને ખેતી કરવાની પ્રક્રિયાઓમાં બાધા આવી રહી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે લોકસભામાં પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે,”દેશના ખેડૂતો પરેશાન છે. અને હું સરકારનું ધ્યાન આ ખેડૂતો તરફ પણ ખેંચવા માંગું છું. ખેડૂતોને ભલા માટે કેન્દ્રીય બજેટમાં કોઈ પણ વાત કરવામાં આવી નથી.”


રાહુલ ગાંધી ગયો કે,હું સરકાર ને આગ્રહ કરું છું કે રિઝર્વ બેંકે કેરળ સરકારના મોરેટિરિયમ પર ધ્યાન દેવાનું કહેવામાં આવ્યો છે અને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે બેન્કો ખેડૂતો ને દેવા ઓ ની રિકવરી નોટિસ મોકલીને પરેશાન કરે છે.

રાહુલ ગાંધીએ સંસદમાં જણાવ્યું કે,વાયનાડ માં કાલે એક ખેડૂત દેવા ને લઈને આત્મહત્યા કરી છે. વાયનાડ માં વસતા 8000 ખેડૂતોને બેંકમાંથી દેવાની રિકવરી નોટિસ મોકલવામાં આવી છે. એક કાનૂન પ્રમાણે ત્યાંના ખેડૂતોને પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી ગઈ છે. જેના કારણે ખેડૂતોમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…