રાત્રે સુતા પહેલા આ જગ્યાએ મૂકી દો 11 રૂપિયા, રાતોરાત ખુલી જશે ભાગ્યના દરવાજા

Share post

દોસ્તો જયોતિષ શાસ્ત્ર પ્રમાણે આ દુનિયામાં, દરેક વ્યક્તિ સારી અને રાજાશાહી જીવન જીવવા માટે દરેક રીતે પ્રયાસ કરે છે જેથી તેઓ વધુમાં વધુ પૈસા કમાઈ શકે. પરંતુ હજી પણ સુંદર જીવનનો આનંદ માણવા માટે એટલા પૈસા કમાઈ શક્યા નથી. તમને જણાવી દઈએ કે ઘણીવાર કોઈ વ્યક્તિ પૈસા કમાવવા માટે ઘરની બહાર સખત મહેનત કરતા હોય છે, તો કોઈ વ્યક્તિ તેના વ્યવસાયમાં દિલથી કામ કરતા હોય છે જેથી તે વધુમાં વધુ પૈસા કમાઈ શકે.

પરંતુ, ઘણી વખત વ્યક્તિના પ્રયાસો નિષ્ફળ જતાં હોય છે કારણ કે કેટલીકવાર લોકો સખત મહેનત કરીને પૈસા કમાઈ છે, તથા અન્ય લોકો પણ છે કે જે સામાન્ય રીતે પૈસા કમાવવા માટે ખોટી રીત પસંદ કરતા હોય છે અને ખૂબ જ ઝડપથી પૈસાદાર બનવાનો પ્રયાસ કરતા હોય. તેઓ ચોરી, લૂંટ, અથવા છેતરપિંડી જેવી ખોતા રસ્તાઓ અપનાવીને પૈસા કમાતા હોય છે.

પરંતુ આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, કે જે કર્યા પછી તમારે કોઈ ખોટી રીતને અનુસરવી નહીં પડે. આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેને અપનાવવાથી તમે ધનિક બનવાની દિશામાં પ્રયાણ કરશો. આ માટે તમારે પહેલા 10 રૂપિયાનો સિક્કો અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે.

ધ્યાનમાં રાખોજો કે તમારે કોઈ સિક્કો જ લેવાનો છે, નોટ નહીં. ત્યારપછી, તમારા ઘર મંદિરમાં જાઓ અને માતા લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને આ કુલ 11 રૂપિયા માતા લક્ષ્મીને ચઢાવો. તે પછી, તમારે તમેં બે હાથ જોડી અને તમારે જે જોઈએ છે તે સાત વાર બોલવું પડશે. આ પછી 21 વાર આ “ऊं नमो भगवते वासुदेवाय नम:” એમ મંત્રનો જાપ કરવો પડશે.

આ પછી, તમે તે સિક્કા દીવો ઉપર 11 વખત ફેરવો, ત્યારપછી, તે સિક્કો કોઈ ગરીબ બાળક અથવા ગરીબ વ્યક્તિને આપી દો. જે રીતે તે ગરીબ વ્યક્તિ તે 11 રૂપિયા ખર્ચ કરશે, તેવી જ રીતે પૈસા તમારી પાસે આવશે અને તે જ સમયે તમારા બધા અટકાયેલા કામ પણ શરૂ થઈ જશે. આપણે બધા જાણીએ છીએ તેમ, સંપત્તિની માતા દેવી લક્ષ્મીને માનવામાં આવે છે, જ્યારે સંપત્તિના ભગવાન કુબેરને માનવામાં આવે છે. જો તે બંને ખુશ થાય, તો પછી વ્યક્તિના જીવનની સંપત્તિથી સંબંધિત સમસ્યાઓ દૂર થઇ જશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે તમારા ઘરની વાસ્તુમાં રહેલ ખામી દૂર કરવી હોય તો નિશ્ચિતપણે લક્ષ્મી-કુબેરની મૂર્તિ ઘરના મુખ્ય દરવાજા પર પધરાવો. આમ કરીને, તમે તમારા જીવનની સંપત્તિથી સંબંધિત મુશ્કેલીઓને દૂર કરી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનો વાસ્તુ ઠીક ન હોય તો કેટલાક લોકોને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, તો પછી કોઈને તેમની નોકરી-ધંધાને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી તમે ઘરના વાસ્તુ દોષોને ઠીક નહીં કરો, ત્યાં સુધી તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલી આવતી જ રહે છે.

તો ચાલો આપણે જાણીએ કઇ વસ્તુઓ છે જે વાસ્તુ દોષને દૂર કરી શકે છે. આના માટે ઘણા કારણો હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના ઘણા કારણો અને ઉપાયો છે. કે જે કોઈ વ્યક્તિ તે ઉપાયો અપનાવે તો તેને જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી. આ ઉપાયો અપનાવવાથી, કોઈપણ વ્યક્તિ પોતાનું નસીબ બદલી શકે છે.

સિદ્ધાંતો અને પ્રમાણિકતા જો જળવાયેલ હશે તો લાંબા સમય સુધી સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક સમસ્યાઓ દુર થાય છે. તદુપરાંત સતત પ્રગતિ પણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી સામાન્ય લાગતી વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી સુખ સંપત્તિ આવે છે. એવી કેટલીક વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી નુકસાન પણ થતા હોય છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કોડીઓ રાખવી ખૂબ જ શુભ ગણાય છે. કોડીઓનું મહત્વ માત્ર ભારતમા જ નહીં ચીનમાં પણ જોવા મળે છે. ચીની જ્યોતિષ પ્રમાણે કોડીઓ દ્વારા વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે.ઉત્તર ભારતમાં દીવાળીના દિવસે કોડીઓની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં લક્ષ્મીજીની પધરામણી થાય છે. વારાણસીમાં એક મંદિર પણ છે, કે જ્યાં કોડીની પૂજા કરવામાં આવે છે.

જો તમે સારી નોકરીની મેળવવાના પ્રયાસો કરી રહ્યા હોવ તો અને તેમાં સફળતા હાથ ન લાગતી હોય તો આ ઉપાય અજમાવી જુઓ. નોકરીના ઈન્ટરવ્યુ પર જતી વખતે 5 કોડી ઉપર હળદર લગાવી તેને પોતાની પરથી 7 વાર ઉતારી અને કોઈ જરૂરીયાતમંદને દક્ષિણા આપી આ કોડી પણ આપી દો દિવસના કોઈપણ શુભ ચોઘડિયામાં 11 કોડીને પીળા વસ્ત્રમાં બાંધી અને તિજોરીમાં મૂકી દેવી. આ ઉપાય ઘરમાં આર્થિક સ્થિરતા લાવે છે.

બીમારી દૂર કરવા માટે ઘરની કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમારીથી પીડાતી હોય તો કોઈપણ મહિનાના પ્રથમ સોમવારે સફેદ વસ્ત્રમાં 3 ગોમતી ચક્ર, 11 નાગ કેસરની જોડી અને 7 કોડી બાંધી દેવી. આ કપડા પર અત્તર લગાવી અને બીમાર વ્યક્તિ પરથી 9 વાર ઊતારીને શિવના મંદિરમાં પધરાવી દેવી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…