‘મન કી બાત’ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને આપી આ નવા અધિકારોની ભેટ, જાણો જલ્દી…

Share post

હાલમાં ખેડૂતોને ખુબ ઉપયોગી થાય એવી એક જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ ના માધ્યમ દ્વારા તમામ દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, ભારતના લોકોને એક આનંદનાં સમાચાર આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પાછી આવી રહી છે કે, જે કાશીથી ચોરી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એની માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. ‘મન કી બાત’માં કૃષિ કાયદા અંગે PM નરેન્દ્ર મોદીએ જણાવતાં કહ્યું હતું કે, કૃષિ સુધારોથી ખેડૂતોની સમસ્યા દૂર થઈ રહી છે. પાકની ખરીદી કર્યાં પછી કુલ 3 દિવસ પછી જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આવેલ ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીએ નવા કૃષિ કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપને પણ જાણવું જોઈએ. હવે જ્યારે આ કાયદાની તાકાત આપણા ખેડૂતોની પાસે રહેલી છે તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેઓએ ફરિયાદ કરીને થોડા જ દિવસમાં તેમની બાકીની રકમ ચૂકવણી કરી દેવામાં આવી હતી.

PM  નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળ વર્ષ 2014થી શરૂ કરવામાં આવેલ માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી અત્યાર સુધીમાં કુલ 30 કરોડ રૂપિયાની કમાણી થઈ ચૂકી છે. RTI ના માધ્યમથી જાણવા મળ્યું છે કે, ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’થી છેલ્લા 6 વર્ષમાં કુલ 30.28 કરોડની કમાણી થઈ છે. આ કાર્યક્રમની અખબારી વિજ્ઞાપનો પર કુલ 7 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે તેની આવક બમણી થઈ ગઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…