fbpx
Thu. Nov 14th, 2019

કોમ્પ્યુટર કરતા પણ વધુ સારા અક્ષરે લખે છે આ દીકરી, જોશો તો કહેશો ખુબ સરસ!

હસ્ત લેખન એટલે કે હેન્ડ રાઈટિંગ એક કલા છે અને આ કલા દરેકની પાસે નથી હોતી. અમે આપને એવી વિદ્યાર્થીની વિશે જણાવવા જઈ રહ્યા છે જેના હેન્ડરાઈટિંગ જોઈને લાગશે કે જાણે કોઈ કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢી હોય. જી હા, આ વિદ્યાર્થીનીનું નામ પ્રકૃતિ મલ્લા છે જે નેપાળમાં સૈનિક સ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેની આ ટેલેન્ટને લઈ અત્યાર સુધીમાં અનેક પ્રાઈઝ મળી ચુક્યા છે.

આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ પણ ક્યારેય એવું લખી શકતો નથી. જેને જોઈને લાગે કે આ અક્ષર એક્દમ કમ્પ્યુટર માંથી કાઢેલી નકલ જેવા જ લાગે છે. સામાન્ય રીતે સમગ્ર વિશ્વની અંદર છોકરીઓ પોતાની ખુદની ખૂબસૂરતી ના કારણે થતી હોય છે. એવી અનેક મહિલાઓ છે જે સમગ્ર વિશ્વની અંદર પોતાની શારીરિક સુંદરતાને કારણે વખણાય છે. પરંતુ આજે અમે એક છોકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સમગ્ર વિશ્વમાં વખણાય તો છે પરંતુ પોતાની શારીરિક સુંદરતાના કારણે નહીં પરંતુ પોતાના અક્ષરોની સુંદરતાના કારણે.

આપણે સારા અક્ષરે લખવાનું પસંદ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે કોઇપણ વસ્તુ વાંચીએ છીએ ત્યારે પણ આપણે સારા અક્ષર હોય તો આપણને તે લખાણ વાંચવું ખૂબ જ ગમે છે. ઘણા લોકો એવા હોય છે કે જેના હેન્ડરાઇટિંગ ખૂબ જ સુંદર થતા હોય છે અને તે આપણને જોવા પણ ખૂબ ગમે છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક છોકરી વિશે કે જેની હેન્ડરાઇટિંગ છે સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ.

 

આ સ્માર્ટ છોકરીનું નામ છે પ્રકૃતિ મલ્લા. પ્રકૃતિ મૂળ રૂપથી નેપાળની રહેવાસી છે અને તે નેપાળ ની અંદર જ આવેલી સૈનિક સ્કૂલ ની અંદર ભણે છે. હાલમાં તે આઠમા ધોરણની અંદર ભણે છે અને આવડી નાની ઉંમરમાં જ તે સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત થઈ ગઈ છે અને એ પણ પોતાના અક્ષરોની સુંદરતાના કારણે જ્યારે તમે પણ તેના અક્ષરો જોશો તો તમે પણ ખુશ થઈ જશો.

એવું મનાય છે કે આ પ્રકૃતિની હેન્ડરાઇટિંગ સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. પ્રકૃતિ મલ્લા ઉંમરમાં તો ખૂબ જ નાની છે પરંતુ તેનો ઈરાદો એકદમ અલગ છે.  જ્યારે કોઈપણ જગ્યાએ સુંદર અક્ષરોની કોમ્પિટિશન હોય છે તે જગ્યાએ આ પ્રકૃતિ હંમેશાને માટે પ્રથમ નંબરે જ આવે છે. જ્યારે તમે એક નજરે તેના હેન્ડરાઇટિંગ જોશો એટલે તમને એવું જ લાગશે કે આ વસ્તુ પ્રિન્ટ કરેલી છે અથવા તો કોમ્પ્યુટરની અંદર લખેલી છે.

જો તમને પણ વિશ્વાસ ન હોય તો જોઈ લો આ અમુક તસવીરો કે જે બતાવે છે કે પ્રકૃતિ ખરેખરમાં કેટલું સુંદર હેન્ડરાઇટિંગ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <— <—

ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……