બજેટ બાદ પહેલી વાર ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આ મુખ્ય શહેરોના ભાવ.

Share post

હાલમાં ૨૦૧૯ વર્ષનું બજેટ પૂરું થઇ ગયું છે. અને સામાન્ય રીતે હાલમાં પેટ્રોલના ભાવ ખુબ જ વધુ છે. અને લાંબા સમય સુધી કોઈ ઘટાડો આવ્યો નથી. અને થોડા થડા અંતરે પેટ્રોલ ના ભાવમાં વધારો આવતો જાય છે.

બજેટ રજૂ થયા બાદ પહેલી વખત પેટ્રોલ 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. આજે સતત બીજા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે ડિઝલ 10 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. સોમવારે પણ 10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. પાંચ જૂલાઇએ રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી હતી. ત્યારબાદ 7 જુલાઇના પ્રેટ્રોલ 2.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું હતું.

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.90 રૂપિયા અને ડીઝલની કિંમત 66.49 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 69.69 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 75.12 રૂપિયા અને ડીઝલની કિંમત 68.48 રૂપિયા છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.70 રૂપિયા અને ડીઝલની કિંમત 70.23 રૂપિયા છે. નોઇડામાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.55 રૂપિયા છે અને ગુરૂગ્રામમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.75 રૂપિયા અને ડીઝલની કિંમત 66.64 રૂપિયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post