PM મોદી ગ્રામીણ ભારત માટે કરશે ઐતિહાસિક નિર્ણય, દરેક ગામડાઓને સધ્ધર કરવા લોન્ચ થશે આ મોટો પ્રોજેક્ટ

Share post

PM નરેન્દ્ર મોદી રવિવારનાં રોજ સ્વામિત્વ યોજનાને લોન્ચ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સથી ભૌતિક રૂપે વહેંચી શકાશે. PM મોદી દ્વારા આ સ્કીમને વીડિયો કોન્ફેંસિંગથી લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે એને ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. આ યોજના લોન્ચ થવાથી ગ્રામીણ ક્ષેત્રના લોકો કોઇપણ પ્રકારની લોન અથવા તો નાણાંકીય લાભ લેવા માટે ફાઇનેંશિયલ એસેટ તરીકે પોતાની મિલકતનો ઉપયોગ કરી શકશે.

વડાપ્રધાન મંત્રાલય જણાવતાં કહ્યું હતું કે, આ યોજનાના લોન્ચ કરતી વખતે કુલ 1 લાખ પ્રોપર્ટી હોલ્ડર્સને મોબાઇલ પર લિંક મોકલવામાં આવશે. આ લિંકની મદદથી એ પોતાના પ્રોપર્ટી કાર્ડને ડાઉનલોડ કરી શકશે. ત્યારપછી રાજ્ય સરકાર તરફથી ફિઝિકલ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. માત્ર 6 રાજ્યોના કુલ 763 ગામાના લાભાર્થીઓ માટે આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.

જેમાં ઉત્તરપ્રદેશના કુલ 346, હરિયાણાના કુલ 221, મહારાષ્ટ્રના કુલ 100, મધ્યપ્રદેશના કુલ 44 તથા ઉત્તરાખંડના કુલ 50 તેમજ કર્ણાટકના કુલ 2 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની સિવાય બીજાં રાજ્યોના લોકોને પણ આ યોજનાની લોન્ચના 1 દિવસ બાદ ફિઝિકલ પ્રોપર્ટીના કાર્ડ સોંપવામાં આવશે. મહારાષ્ટ્રમાં પ્રોપર્ટી કાર્ડ પર નોમિનલ કોસ્ટ વસૂલવાનો પ્રવાધાન છે.

આમ, મહારાષ્ટ્રના લોકોને માત્ર 1 મહિનાની અંદર પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવશે. PMOએ જણાવતાં કહ્યું કે, આવું પહેલી વખત નથી થઇ રહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રોપર્ટી માલિકો નવી ટેકનોલોજીની મદદથી આટલા મોટો સ્તર પર લાભ મળે. આ યોજના લોન્ચ થતાની સાથે જ PM મોદી લાર્ભાર્થીઓને વીડિયો કોન્ફેરેંસિંગથી વાત કરવામાં આવશે.

પંચાયતી રાજ સ્કીમની અંદર જ SVAMITVA યોજનાને લોન્ચ કરવામાં આવશે. પંચાયતી રાજ સ્ક્રીમને PM મોદી દ્વારા 24 એપ્રિલે લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમ વર્ષ 2020-’24 ની વચ્ચે ચરણબદ્ધ રીતે લોન્ચ કરવામાં આવશે તથા એમાં કુલ 6.62 લાખ ગામના લોકોને જોડવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post