પ્રધાનમંત્રી મોદીએ આજના વિશ્વ યોગદિન નિમીતે લોકોને કોરોનાથી બચવા આપ્યો આ “મહામંત્ર”

Share post

પ્રપીએમ મોદીએ કહ્યું કે, આજે વિશ્વ યોગ દિવસ છે. રોજ પ્રાણાયમ કરો. દુનિયાભરમાં યોગનો પ્રભાવ વધી રહ્યો છે. યોગનો અર્થ સમર્પણ અને સફળતા છે. દરેક પરિસ્થિતિમાં સમાન રહેવા તેનું નામ યોગ છે. યોગ કોઈનાથી ભેદભાવ નથી કરતો. યોગ કોઈ પણ કરી શકે છે. યોગથી શાંતિ અને સહનશીલતા મળે છે. કર્મની કુશળતા જ યોગ છે. કોરોનાથી બચવા માટે યોગ જરૂરી છે.

પીએમ મોદીએ પોતાના સંબોનમાં કહ્યું કે, યોગ દુનિયામાં શાંતિ અને ખુશ લાવે છે. યોગથી આપણી શક્તિ અનેકગણી વધી જાય છે. વિપરીત પરિસ્થિતિમાં સક્રિય રહેવા માટે યોગ જરૂરી છે. પોતાની જવાબદારીઓને પૂરી કરવી પણ એક યોગ છે. પોતાના અને પોતાના લોકોના સ્વાસ્થય માટે પ્રયાસ કરો.

યોગ દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું કે, યોગ તન, અને મન, કાર્ય અને વિચાર તથા મનુષ્ય અને પ્રકૃતિની વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનું એક માધ્યમ છે. સંપૂર્ણ માનવતાને ભારતીય સંસ્કૃતિના આ અનમોલ ઉપહારને મોદીજીએ પોતાના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ પ્રદાન કરાવી, જેને આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. યોગ દિવસની શુભકામનાઓ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…