આજના દિવસે આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે: જાણો આજનું રાશીફળ

Share post

મેષ-આજે ગ્રહ સ્થિતિ એવી છે કે, અન્યની સલાહ ઉપર કામ કરવાની અપેક્ષાએ પોતાની જાત પર વિશ્વાસ રાખી કાર્ય કરો. કોઇપણ પ્રકારની યાત્રા આજે સ્થગિત રાખો.

મિથુન-કોઇપણ મોટું રોકાણ કરવાથી તેની સાથે સંબંધિત સ્તર ઉપર યોગ્ય વિચાર કરી લો. કોઇપણ નિયમ તોડશો નહીં. બધા નિયમોનું પાલન કરજો.

કર્ક-કોઇ મિત્ર સાથે સંબંધ બગડવાની આશંકા રહેશે. આજે થોડું ધૈર્ય જાળવીને રાખો.

કન્યા-તમને બઢતી મળી થઇ શકે છે. તમારે આ સમયે સમયનો સંપુર્ણ ઉપયોગ કરવો જોઇએ અને કોઇપણ એવું કાર્ય કરવું નહીં જેનાથી તમારા વરિષ્ઠ અધિકારી તમારાથી નિરાશ થઇ જાય અને તમને મળતું પ્રમોશન અટકી જાય.

તુલા-આ સમય થોડો મુશ્કેલી વાળો રહેશે અને આ દરમિયાન સંભવ છે કે તમારું મન તમારા કામથી કંટાળી જાય. જો તમે હિંમત રાખશો અને ધૈર્ય પૂર્વક પરિશ્રમ કરતાં રહેશો તો તમે પોઝિટિવ બદલાવ તમારા કરિયરમાં જોવા મળશે.

વૃશ્ચિક-જે લોકોને અત્યાર સુધી કોઇપણ નોકરી મળી નથી તેમણે થોડો સમય રાહ જોવી પડશે. આ સમય તમારી પાસે મહેનત કરાવશે.

ધન-તમારી આવડતનો સંપુર્ણ તમારે પ્રયોગ કરવો પડશે અને આ સમયની ઉપલબ્ધિને પ્રાપ્ત કરવા માટે તૈયાર રહેવું પડશે. આ સમય તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

મકર-તમારે થોડાં કડક નિર્ણય પણ લેવા પડશે જે તમને દુઃખી કરી શકે છે. તમારી અંદર તે આવડત છે કે તમે તમારા મનોબળથી દુઃખી સમયમાંથી બહાર નીકળી શકો છો અને પોતાને કાબિલ બનાવી શકો છો.

કુંભ-તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કોઇ કારણોસર તમે કોઇ સાથે ઝગડો કે વિવાદ કરી શકો છો અને આવા કાર્યોમાં મગ્ન રહેશો તો પરેશાનીનો સામનો કરવો પડશે.

મીન-તમારી બધી બાજુ ધ્યાન રાખો, થોડાં લોકો એવા છે જે તમને નુકસાન આપી શકે છે. કોઇપણ નવું કાર્ય કરતાં પહેલાં તેના બધા જ પરિસ્થતી ઉપર વિચાર કરી લેવો જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post