તારીખ 6 થી 12 સુધી આ રાશિના જાતકોએ રહેવું પડશે ખુબ જ સાવધાન, જાણો કોનું કેવું છે અઠવાડિક રાશિફળ?

Share post

મેષ રાશી:
આ સપ્તાહમાં ગ્રહોની આ સ્થિતિ આપની માટે શુભ ફળ આપશે. શરૂઆતના કુલ 2 દિવસ તમારા જીવન સાથી અથવા તો પ્રિય માણસની સાથે પ્રવાસનો કાર્યક્રમ પણ બની શકે છે. એમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ અથવા તો ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકશો. ધર્મથી સંબંધિત કાર્ય કરવાં માટે યાત્રા પર જવાની સંભાવના પણ રહેલી છે. અઠવાડિયાના મધ્ય ભાગમાં મુશ્કેલીનો અનુભવ થશે.

વૃષભ રાશી:
આ સપ્તાહમાં પૂર્વાર્ધ ધંધા અથવા તો નોકરીમાં ઉધારી , આર્થિક કાર્ય તથા ફ્રીલાંસિંગ કાર્યથી નિયમિત આવકથી વધુ આવક કરવા માટે શુભ છે. તમારા હાથમાં રોકડ રકમ રહેવાથી નવા સામાન, કપડા, ઘરેણાંની ખરીદીની સંભાવના પણ રહેલી છે. જે શત્રુ તમારા અહિત કરવા ઈચ્છે છે તેઓ પણ આ સમયે કઈક બગાડી શકશે નહી. હાલમાં સરકારી કાર્યલય રોકાયેલ કામની શકયતા ઓછી જોવાઈ રહી છે.જે સરકારી નોકરીમાં થોડું સંઘર્ષ કરવું પડી શકે છે.

મિથુન રાશી:
આ સપ્તાહ તમારી માટે શુભ ફળદાયી રહેશે. સપ્તાહનો મધ્યભાગ તમારું વૈવાહિક જીવન માટે અશુભ રહેશે. સપ્તાહનો પૂર્વાર્ધ આપને નોકરી તથા વિતીય રૂપથી શુભ ફળદાયી બની રહેશે. તમારા રોકાયેલ પૈસા પરત આવી શકે છે. તમે નકારાત્મકતાને મૂકી તમારૂ કાર્ય સારી રીતે કરી શકો છો.

કર્ક રાશી:
આ સપ્તાહમાં આપની નોકરીમાં પ્રગતિ થશે. જીવનસાથીની સાથે સંબંધ ધ્યાન રાખવાની સલાહ ગણેશજી તમને આપી રહ્યા છે. આ અઠ્વાડિયામાં પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે તેમજ સંતાનને લઈ ચિંતા પણ તમને બેચેન રાખશે. પરિવારની સાથે વૈચારિક મતભેદની શક્યતા રહેલી છે. નોકરીયાત લોકોને ઑફિસના કામથી વિદેશ જવાની ઑફર મળશે. આ ઑફર તમારા માટે શુભ અને લાભદાયક સાબિત થશે.

સિંહ રાશી:
આ અઠવાડિયામાં નોકરી તથા કાર્યક્ષેત્રમાં શુભ ફળ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ શુભ સમય રહેલો છે. તમારી અભ્યાસની રૂચિમાં વધારો થશે. અઠવાડિયાની શરૂઆતમાં એક દિવસ મિત્ર પ્રિય માણસની સાથે કયાં ફરવા માટે શ્રેષ્ઠ છે. કોઈ નવી નોકરીની શરૂઆત થશે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં એકાગ્રતા રહેશે. અઠવાડિયાના છેલ્લા દિવસે મોજ-મસ્તી સંબંધિત ગતિવિધિમાં ધન ખર્ચ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post